________________
પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શકારે.
૨૮૭
mm
નનુ તનવં (૨ ૧ ૧૫) ચમે પ્રતિપાદ્રિના સંધિ, (૨૫ ૧૫ ૨૨) ઉપરના બને સૂત્રથી અને તેના ભાગ્યને ભાવાર્થ
આ સૂત્રની વ્યાખ્યા કરતાં પોતે લખે છે કે –
પ્રશ્ન— ચન્દ્ર ઇત્યાદિ સૂત્ર અભેદનું પ્રતિપાદન કરે છે. અને #િ1 મે વિશાત સૂત્રભેદનું વિધાન કરી રહ્યું છે. એથી સિદ્ધ થયું કે સૂત્રકારને બ્રા અને પ્રપંચને ભેદા ભેદજ અભિમત છે. ( ન કે અત્યંત ભેદ કે અભેદ)
ઉત્તર–એવું ન કહે અમે ભેદો ભેદ સદશ વિશિષ્ટાદ્વૈત સિદ્ધ કરીએ છિએ-અમે બ્રહ્મ અને પ્રપંચને એકાંત ભેદ નથી માનતા, એને આત્યંતિક ભેદ માનવાથી ઘટ પટની પેઠે એ પણ અત્યંત ભિન્ન સિદ્ધ થશે, તબતે અભેદને પ્રતિપાદન કરવાવાળી કૃતિની સાથે વિરોધ થશે, એ ભયથી જે એને એકાંત પણે અભિન્ન સ્વીકાર કરીએ તે શક્તિ રજની પેઠે બ્રહ્મ અને પ્રપંચ એ બેમાંથી એક મિથ્યા ઠરશે. (તેજ અભેદ સિદ્ધ થશે ) પરંતુ એવું માનવાથી બ્રહ્મ એને પ્રપંચને–એના ભાવિક ગુણેને લઈને શ્રતિએ જે ભેદ પ્રતિપાદન કર્યો છે તેની ઉપપત્તિ નહી થશે, અર્થાત ભેદ પ્રતિપાદક ઋતિથી વિરોધ થશે. તેમજ ભેદભેદ ને પણ અંગીકાર નથી કરી શક્તાકેમકે આપસમાં વિરેલો છે. કિંતુ શરીર અને શરીરી (શરીરવાળા) ગુણ અને ગુણીની, પેઠે એને (બ્રા પ્રપંચને) વિશિષ્ટાદ્વૈત –વિશિષ્ટ રૂપથી અભેદ માનવો જ યુક્તિ સંગત છે
પ્રશ્ન–તે પછી અભેદ અને ભેદ પ્રતિપાદક શુતિની શી ગતિ? . ઉત્તર-મૃત્તિ અને ઘટ, ગુણ અને ગુણીની પેઠે-કાર્ય કારણ અને વિશેષણ વિશેષ્ય રૂપથી સદાવ્યાત રહેવું જ, પ્રપંચ અને બ્રહ્મનું અનન્યત્વ જે અભેદ છે જે પ્રમાણે મૃત્તિકાના વિના ઘટ અને નીલિમાદિના વિના ઉત્પલા– કમલની ઉપલબ્ધિ નથી થતી તેજ પ્રમાણે બ્રહ્મના વિના પ્રપંચ શક્તિની સ્થિતી અને શકિતનાં વિના બ્રહ્મનું પણ કઈ જગપર જ્ઞાન નથી થતું.
ઉષ્ણતાના વિના અગ્નિની જેવી રીતે ઉપલબ્ધિ નથી, થતી તે પ્રમાણે શક્તિના વિના બ્રહ્મનું પણ ભાન અસંભવ છે. જેના વિના જેનું જ્ઞાન ન થાય તે
* બ્રહ્મમાં નિત્યવ, પ્રપંચમાં અનિયત્વ, બ્રહ્મમાં અવિકૃતિ, પ્રપંચમાં વિકાર, બ્રહ્મમાં ચેતનત્વ, પ્રપંચમાં જડતા, બ્રહ્મમાં એકત્વ, અને પ્રપંચમાં અનેકતા આદિ સ્વાભાવિક ગુણોની પરસ્પર ભિન્ન રૂપથી ઉપલબ્ધિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org