________________
૨૮૬
તત્વત્રયી-મીમાંસા.
. 'ખંડ. ૨
સ્થલ સૂક્ષમ–જડ ચેતન શરીરવાલા બ્રહ્મજ કાર્ય અને કારણ રૂપથી અવસ્થિત છે. આ સિદ્ધાંતના અનુસાર કાર્ય કારણ ભાવથી–સ કેચ વિકાશ સ્વરૂપતા બ્રહ્મને પ્રાપ્ત થશે જે કે અનિષ્ટ કારક છે આ આક્ષેપનું સમાધાન કરતા થકા રામાનુજાચાર્ય કહે છે–“ચિ અચિત્ વસ્તુ શરીર ભૂત બ્રહ્મમાં ” સંકેચ વિકાશ સ્વરૂપ કાર્ય કારણ રૂપ અવસ્થા બેને સંબંધ હોવાથી પણ કોઈ હરકત નથી. કેમકે–સંકેચ વિકાશ-વરૂપથી બ્રહ્મમાં નથી, કિંતુ તેમના શરીર સ્વરૂપ ચેતન અને જડ વસ્તુમાં છે, શરીર ગત દેને પ્રવેશ આત્મામાં નથી થઈ શક્ત અને આત્મગત ગુણેને શરીરમાં લેપ નથી થતો, એટલા માટે બ્રહ્મમાં સંકેચ વિકાશને સ્વીકાર લેવાથી પણ કે દોષ નથી.
આથી વધારે અનેકાંતવાદના સ્વીકારનો લેખ ક ગણાય? પ્રથમ વિશિષ્ટને એક અથવા અભિન્ન માનીને તેમાં (ચિત્ અચિત વિશિષ્ટ બ્રહ્મમાં ) સંકેચ વિકાશ અથવા કાર્ય કારણત્વ રૂપ અવસ્થા બેને સ્વીકાર કરે, વળી ઉકત સંકેચ વિકાશ અવસ્થાને તેના શરીર ભૂત વિશેષણ સ્વરૂપ-ચિત્ અચિત વસ્તુમાંજ બતાવવા નિસંદેહવિશિષ્ટમાં–એકત્વ અભિન્નતા અનેક ભિન્નતાને પ્રમાણિત કરે છે. જે વિશિષ્ટ સર્વથા એક અથવા અભિન્ન છે તે શરીરાદિગત અથવા ચિત્ અચિત્ વસ્તુગત ગુણ દેને તેમાં સંચાર કેમ નહી? વિશિષ્ટને અભિન્ન માનીને પણ ગુણ દેને માત્ર વિશેષણમાં જ સ્વીકાર કરે એની મેલે સિદ્ધ કરે છે કે એ બન્ને (વિશેષણ અને વિશેષ્ય-વિશેષણ ચિત્ અચિત વરતુ વિશેષ્ય-બ્રહ્મ) કથંચિત્ ભિન્ન ભિન્ન છે. એકાંતપણુથી ભિન્ન અને અભિન્ન નથી. અમારા વિચારમાં વિશિષ્ટાદ્વૈતને સિદ્ધાંતજ એજ છે કે સમુદાયરૂપથી ચિત અચિત અને બ્રહ્મ એક અથવા અભિન્ન છે. અને વ્યકિત રૂપથી એ સર્વ અનેક અને ભિન્ન છે. શ્રી ભાષ્યના લેખેથી પણ એજ પ્રતીત યથા છે આથી અમારા વિચારમાં રામાનુજાચાર્યને વિશિષ્ટ દ્વૈત પણ અનેકાંતવાદને જ પ્રતિરૂપ છે.
(શ્રીકંઠ શિવાચાર્યને બ્રહ્મ મીમાંસા ભાષ્ય ) પૃ. ૧૦૮ થી
રામાનુજની પેઠે શિવ વિશિષ્ટાદ્વૈત મતના સંસ્થાપક શ્રીકંઠ શિવાચાર્યો પણ બ્રહ્મ સૂત્ર પર “ બ્રહ્મ મીમાંસા ભાષ્ય” એ નામનો એક ભાષ્ય લખે છે. શ્રીકંઠાચાર્યે તે સિધે સિદ્ધો અને સ્પષ્ટ શબ્દોમાં વિશિષ્ટાદ્વૈતના ભેદભેદનું સાદાશ્યપણું બતાવતાં અનેકાંતવાદની અનુસૂતિને અસંદિગ્ધ રૂપથી પરિચય
બતાવ્યું છે–
રાધતુ મે નિર્દેશ” (૨. ના રર )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org