________________
પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શકારે. २७७ જેમ સત્વ રહેલું છે તેમ અસવ પણ રહે છે. યદ્યપિ ઉપરા ઉપરી દેખવાથી આ વાત કાંઈ વિલક્ષણ અને સંદેહ જેવી જણાય છે, પરંતુ જરા ઉંડા ઉતરીને વિચાર કરીએ તે આ સિદ્ધાંત ઘણાજ વ્યવસ્થિત અને વસ્તુ સ્વરૂપને સર્વથા અનુકુલ પ્રતીત થશે. ઘટ છે અને નથી, એને તાત્પર્ય એ નથી કે, ઘટ જે રૂપથી
सर्व मस्ति स्वरूपेण, पररूपेण नास्तिच।
अन्यथा सर्वसत्वं स्यात्, स्वरूपस्या प्यऽसंभवः ॥ છે તે રૂપથી છે તે રૂપથી નથી કિંતુ એને અર્થ એ છે કે-ઘટ પિતાના સ્વરૂપની અપેક્ષાથી તે છે, અને પર રૂપની અપેક્ષાથી નથી, એજ માટે સ્વરૂપની અપેક્ષાથી અસ્તિત્વ, અને પર રૂપની અપેક્ષાથી નાસ્તિત્વ, એમ અસ્તિત્વ નાસ્તિત્વ એ બંનેજ ધર્મ પદાર્થમાં પિતાની સત્તાના પ્રમાણિક રૂપથી ભાન કરાવતા હવા ઘટાદિ પદાર્થને સદડસત્ ઉભય રૂપ સિદ્ધ કરી રહ્યા છે. જે ઘટને સ્વરૂપની પેઠે પર રૂપથી પણ સતુ માનીએ તારે તે તે પટ રૂપથી પણ સતજ ઠરે, ત્યારે તે વસ્તુનું જે નિયત સ્વરૂપ છે તે બગી જાય, અને ઘટપટમાં જે ભેદ દષ્ટિગોચર થાય છે તેને પણ ઉછેરેજ થઈ જાય, એટલા માટે સ્વરૂપની અપેક્ષાથી સત્ અને પર અપેક્ષા રૂપથી અસત્ એ પ્રમાણે સદડ સત્ ઉભય રૂપથી પણ પદાર્થને કહેવા તે પણ યુકિત ચુકત છે. એ પ્રમાણે જૈન વિદ્વાનું કહેવું અને માનવું છે.
વસ્તના સદસત્ સ્વરૂપમાં જે વિચાર ઉપર બતાવ્યો છે તેને ઉલ્લેખ અન્યાભાવના નિરૂપણમાં મહર્ષિ કણાદ અને તેમના અનુયાયી અન્ય વિદ્વાનેએ પણ કરેલ છે, તથાહિ–(૧) ઘાસ (૨) ચંદ્રઢતાત્ | (. ૬. ૩ સા૦૧ . રિ-૫).
- ઉપસ્કારકારે બતાવેલા બન્ને સૂત્રને ભાવાર્થ–પૃ. ૩૧૩ અને પૃ. ૩૧૫ મને બતાવીએ છીએ—
- શંકર મિશ્રને ઉપકાર અને ભાગ્ય અને વ્યાખ્યાકારને તાત્પર્ય એ છે કે-ઘટ પોતે પિતાના સ્વરૂપથી તે છે, અને પટ રૂપથી નથી. અ% પિતાના સ્વરૂપથી સત્ અને ગો રૂપથી અસત્ છે. આ કથનને તાત્પર્ય એજ થયે કે-ઘટાદિ પદાર્થોમાં પિતાના સ્વરૂપની અપેક્ષાથી સત્વ અને પટાદિ પર રૂ૫ની અપેક્ષાથી અસત્ત્વ છે.
આ બન્ને પ્રકારના લેખેથી એ સિદ્ધ થયું કે-ઘટાદિ પદાર્થોમાં વરૂપ અને પર રૂપથી સત્ત્વા:સત્ત્વ બને જ રહેલા છે.
ન્યાય દર્શનમાં અનેકાંતાનું સરણ છે.પ્ર. ૮૩ થી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org