________________
wwwww
૨૭૮ * તત્ત્વત્રયી–મીમાંસા.
- ખંડ ૨ ગૌતમ પ્રણત ન્યાય દર્શન-ભાષ્યકાર વાસ્યાયન મુનિએ (૧-૧-૪૧) સૂત્રના ભાગ્યમાં લખ્યું છે તેને કિંચિત્ ભાવાર્થ
આ પક્ષ પ્રતિપક્ષના વિચારથી જે પદાર્થને નિશ્ચય થઈ જાય તેણે નિર્ણય કહે છે. પરંતુ આ વિચાર કે ધર્મમાં વિદ્ધ ધર્મના વિષયમાં જ છે. જે ઠેકાણે ધમાં સામાન્યમાં વિરૂદ્ધ ધર્મોની સત્તા પ્રમાણિક રૂપથી સિદ્ધ હોય તે ઠેકાણે સમુચ્ચયજ માનવું જોઈએ કેમકે પ્રમાણિક રૂપથી એવું જ સિદ્ધ છે. અર્થાત તે ઠેકાણે પરસ્પર વિરૂદ્ધ બને જ ધર્મોને સ્વીકાર કરે કેઈએ. - આ સિવાય (૨-૨-૬૬) આ સૂત્રના ભાગ્યમાં જાતિનું લક્ષણ કરતાં પોતે લખે છે તેને ભાવાર્થ
જાતિ કેવલ સામાન્ય રૂપ પણ છે, અને સામાન્ય-વિશેષ-ઉભય રૂપ પણ છે.
દ્રવ્યને આપસમાં ભેદ રહેતાં જે સામાન્ય બુદ્ધિને ઉત્પન્ન કરે (ઇત્યાદિ લક્ષણે વાલી) તે કેવલ સામાન્ય જાતિ છે. અને જે કેઈને તે આપસમાં અભેદ અને કેઈની સાથે ભેદને સાબિત કરે તે સામાન્ય વિશેષ ઉભય રૂપ જાતિ છે.
એકજ જાતિ પદાર્થને કેવલ સામાન્ય અને સામાન્ય વિશેષ ઉભય રૂપ સ્વીકાર કરે તે અનેકાંતાનું સરણ નથી તે પછી આ બીજું શું છે? આ ન્યાય દર્શનની વૈદિક વૃત્તિ,
પૃ. ૮૫ થી. ન્યાય સુપર વાસ્યાયન ભાષ્ય વિના ન્યાય વાર્તિક, તાત્પર્ય ટીકા, તાર્ચ પરિશુદ્ધિ, જયંત વૃત્તિ, અને ન્યાય વૃત્તિ. આદિ પ્રાચીન વ્યાખ્યા ગ્રંથ ઉપલબ્ધ થાય છે. તેમજ અર્વાચીન વિદ્વાનોએ પણ સંસ્કૃત તથા હિંદી ભાષામાં ન્યાય દર્શન પર ગ્રંથ લખ્યા છે. આ સમયમાં વૈદિકમુનિ સ્વામિ હરિપ્રસાદ ઉદાસીનની લખેલી વૈદિક વૃત્તિ છે. વૃત્તિ શું છે ખાસ ભાષ્ય છે. હરિપ્રસાદજીએ ન્યાય, સાંખ્ય, યોગ અને વૈશેષિક દર્શનેને પોતાની વૈદિક વૃત્તિઓથી સોભાવ્યા છે. તે જ પ્રમાણે વ્યાસ દેવ પ્રણીત બ્રહ્મ સૂત્રેપર પણ વૈદિક વૃત્તિ નામને ભાષ્ય લખે છે. તે વૃત્તિમાં-નરમમવાત (૨ ૨ ૨ ૩) મા સૂત્રને આગળ રાખીને જૈન દર્શનના અનેકાંતવાદના ખંડનમાં શંકર સ્વામીજીથી પણ બે પગલાં આગલ ચાલ્યા છે.
હરિપ્રસાદજી લખે છે કે-બે વિધી ધર્મ એક સ્થાન પર કઈ પ્રકારથી પણ રહી શકતાજ નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org