________________
પ્રકરણ ૩૫ મું. અનેકાંત વાદને આશ્રય લેનારા દર્શનકારે. ૨૬૫
તેજ પ્રમાણે–વિભૂતિપાદ સૂ. ૧૩ માની ગભાષ્યમાં પણ છે. (જુવે પૃ. ૨૦૮ માં )
ભાષાકાર પતે કહે છે કેતત્ર ધર્મિળ : ઘાિનો, ધર્મ
રામ, ક્ષાનાमप्यऽवस्थाभिः परिणाम इति. एवं धर्मलक्षणा-ऽवस्था परिणामैः शून्यं न क्षाणमणि गुणवृत्त मवतिष्टते...एतेन भूतेंतियेषु धर्म धर्मि भेदात् त्रिविधपरिणामोवेदितव्यः, परमार्थतस्त्वे क एव परिणामः, धर्मिस्वरूपामात्रो हि धर्मोधर्मी विक्रियावेषा धर्मद्वारा प्रपंच्यते इति. तत्र धर्मस्य धर्मिणि वर्तमानस्यैवाऽध्वस्बऽतीताऽनागतवर्तमानेषु भावाऽन्यथात्वं भवति, न द्रव्याऽन्यथात्वं । यथा सुवर्णभाजनस्य भावाऽन्यथात्वं भवति, न सुवर्णाऽन्यथात्वं"
ભાવાર્થ-ધમિમાં ધર્મ પરિણામ, ધર્મોમાં લક્ષણ પરિણામ, અને લક્ષણોમાં અવસ્થા પરીણામ, એ પ્રકારે ધર્મ લક્ષણ અને અવસ્થા પરિણામથી - શૂન્ય–ગુણ સમુદાય કેઈ દીવસ નથી રહેતું. એ ત્રણ પ્રકારનું પરીણામ ધર્મ ધર્મીને ભેદ માનીને જ કહ્યો છે, પરમાર્થથી તે એક જ પરિણામ છે. અર્થાત ધર્મ, લક્ષણ, અને અવસ્થા એ ત્રણે પરિણામ ધર્મનાં જ છે. ધર્મ ધમના સ્વરૂપ માત્ર જ છે. ધર્મ, લક્ષણ અને અવસ્થા રૂપ ધર્મો દ્વારા, ધર્મીની વિકૃતિને જ બંધ કરાવી શકાય છે.
ધર્મમાં રહ્યા હવા ધર્મનાજ અતીત, અનાગત અને વર્તમાન કાલમાં આકાર ભેદથી ભેદ થયા કરે છે, પણ કવરૂપ ધર્મીને ભેદ થતો જ નથી.
જેમ કે-કટકે કુંડલાદિક આકારના પરિવર્તનથી સોનાનો ભેદ કેઈપણ જગો પર થતા જ નથી. પણ સોનુ તો પિતે પિતાના સ્વરૂપમાં જ રહે છે.
એટલાજ માટે તે ભાગ્યમાં ફરીથી જણાવ્યું છે કે “ર ધમાં અફવા ધમતુ ચશ્વાન ઇત્યાદિ, ઉદાહરણમાં જણાવ્યું છે કે- માતા, બેટી, બહેન રૂપ ધર્મોમાં ત્રણ માર્ગ છે, પરંતુ સ્ત્રી રૂપ ધમમાં ત્રણ માર્ગ નથી.
પૃ. ૩૭થી--વાચસ્પતિ મિશ્રત ધર્મધર્મિને ભેદભેદ જ બતાવેલ છે – .. अनुभव एव ही धर्मिणो धर्मादीनां मेदाभेदौ व्यवस्थापयति ।
ઇત્યાદિકને કિંચિત્ તાત્પર્ય લખી બતાવીએ છિએ
ધમ ધમીનું ભેદભેદ સ્વરૂપ અનુભવ જ બતાવે છે, ધમધમી નો સર્વથા ભિન્ન છે, તેમજ ન સર્વથા અભિન્ન છે. જે ભિન્ન માને તો સુવર્ણ ધર્મી અને હાર મુકુટદીક ધર્મ એ જે લોક વ્યયહાર છે તેને જ લેપ થઈ જાય છે. તેમજ કાર્ય કારણ ભાવ પણ ન બને.
811
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org