________________
પ્રકરણ ૩૫ મું. અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શન કરો. ૨૬૧ જૈનના અટલ સિદ્ધાંતને કલેક–
द्रव्यं पयायवियुतं. पर्याया द्रव्यवजिंता :
૪? ? ? જિંe ? રામાન વેદન? II 1 / ભાવાર્થ-પર્યાય વિનાનું દ્રવ્ય અને દ્રવ્ય વિનાની પર્યા, કયા ઠેકાણે? કયે કાલમાં? કયા પુરુષે? કેવા સ્વરૂપથી દેખી? અગર દેખી માનીએ તે પ્રત્યક્ષાદિક કયા પ્રમાણથી ?
આ વાતને કેઈપણ પંડિત બતાવી શકશે ખરો કે ?
તાત્પર્ય એજ કે દ્રવ્યથી પર્યા, અને પર્યામાં દ્રવ્ય મલેલું જ રહે છે. તેથી એકાંત ભિન્નભિન્ન, નિત્યાનિત્યપણાની માન્યતા છે તે જ્ઞાની પુરુષની છે જ નહીં.
અદ્વૈતાદિકના પક્ષના મોટા મોટા પંડિતાએ આ વાત પિતાની ધ્યાનમાં લઈને પિતાના ગ્રંથમાં પ્રગટજ કરેલી છે. તે વાત આગળ પર જણાવવામાં આવશે.
અને તે માટીરૂપ દ્રવ્ય-સ્વ દ્રવ્ય સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવ એ ચારની અપેક્ષાથી સત્ સ્વરૂપ જ છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પર ભાવની અપેક્ષાથી અસત સ્વરૂપનું પણ છે. મૂલ દ્રવ્યને નાશ કેઇ કાલે થતાજ નથી. તેથી તે નિત્યરૂપજ છે. :
દ્રવ્ય સદાના માટે જ છે. તેની પર્યાયે બદલાતી રહે છે. તેથી તે અનિત્ય રૂપની છે.'
પર્યામાં દ્રવ્ય રહેલું જ છે, તેથી તે દ્રવ્ય અભેદરૂપ જ છે. અને પર્યા જુદા સ્વરૂપની દેખાતી ભેદરૂપની પણ છે.
ગુણોને અને પર્યાને ઉત્પન્ન કરતુ દ્રવ્ય તે નિત્ય જ છે. ઉત્પન્ન નષ્ટ થતા ગુણે અને પર્યાયે અનિત્ય છે. તેથી જ લક્ષણમાં જણાવ્યું છે કે-ગુણ પર્યાય વાળું જ દ્રવ્ય ગણાય છે.
તે કારણથી જૈનો પદાર્થોને એકાંતરૂપે સત્ અસત, નિત્યા નિત્ય, ભેદાભેદ રૂપના ન સ્વીકારતાં અનેકાંત સ્વરૂપનાજ સ્વીકાર્યા છે.
જેમકે મૂલ દ્રવ્ય સોનું છે, તેની પર્યાયે કહાં કુંડલ આદિ છે તે બદલાયા કરે છે, પણ સેનું તે બધાએ ઠેકાણે તેનું તેજ છે. આ વાત સર્વ દર્શન કરેને અનુભવ સિદ્ધ જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org