________________
તત્ત્વત્રયી—મીમાંસા.
ખડ
*
પરંતુ એનાથી વિપરીત એ પણ સત્ય છે કે જૈન દર્શનની પેઠે ( શબ્દ રૂપથી નહી. કિ ંતુ અ રૂપથી ) અન્ય દશામાં પણ. આથી ( અપેક્ષાવાદને) આદરણીય સ્થાન મળ્યું છે. અને કોઇ જગેા પર તે જૈન દન સમાન શબ્દ રૂપથી પણ તે અપેક્ષાવાદ સન્માનિત થયા છે. ( એના માટે જીવા પ્રસ્તુત નિબંધમાં અનેક સ્થાનપર ) ભારતીય દાર્શનિક સંસારમાં સથી અધિક ખ્યાતિ પ્રાપ્ત કરવાવાળા ભટ્ટ મહેાય કુમારિલભટ્ટે મીમાંસા દશનમાં અનેકાંતવાદ અપેક્ષાવાદને જે પ્રતિષ્ઠિત સ્થાન દીધુ તેના અન્ય દાર્શનિકાની અપેક્ષાએ મૌદ્ધ વિદ્વાના પર કાંઇ અધિક મોટા પ્રભાવ પડયા હુવા દેખાઇ દે છે. તેમને અનેકાંતવાદના સંબંધમાં મીમાંસા અને જૈન દનમાં કેાઇ ભેદ નથી સમજયા × પરંતુ મીમાંસા દનના મોટામાના કોઇ પણ વિદ્વાને એ નથી કહ્યું કે મીમાંસા દન માં અનેકાંતવાદની પણ પ્રતિષ્ટા છે. ઉલટા સવે આજસુધી એજ સમજતા રહ્યા કે અનેકાંતવાદ માત્ર જૈન દશનનેાજ સિદ્ધાંત છે. ખીજા દનામાં એને કોઇપણ રીતે સ્થાન નથી. એમાં તે શક નથી કે જૈન વિદ્વાનાએ અનેકાંતવાદ ના સમનમાં જેવી રીતે ફ્રી જેટલા સ્વતંત્ર ગ્રંથ લખ્યા તેમજ જેટલા આજે ઉપલબ્ધ થાય છે તેટલા તે વિષય પર લખ્યા હુવા મીમાંસક વિદ્વાનાંના ગ્રંથ આજે ઉપલબ્ધ નથી થતા. પરંતુ તત્ત્વ સંગ્રહ આદિ જોવાથી અમારૂં આ કથન સારી રીતે પ્રમાણિત થઇ જાય છે કે અનેકાંતવાદ-અપેક્ષાવાદની પ્રતિષ્ઠા જૈન દનની પેઠે અન્ય ઇનામાં પણ છે આથી એ સિદ્ધ થયું કે–જૈન દશને જે સિદ્ધાંત (અપેક્ષાવાદ–અનેકાંતવાદ ) ને પેાતાની તત્ત્વજ્ઞાનની ઇમારતનું મૂલ સ્થંભ માન્યું છે તે માત્ર તેમની સ ંપત્તિ નથી કિંતુ અન્ય દશનાના પણ તેના પર અધિકાર છે. તે અપેક્ષાવાદ કઇ વ્યકિત વિશેષના આવિષ્કાર કરેલા સિદ્ધાંત નથી. કિંતુ વસ્તુ સ્વભાવના અનુકૂલ એક નૈસગિક સિદ્ધાંત છે. એટલા માટે તે સની સમાન સંપત્તિ છે. તાત્પર્યં કે તે જે પ્રમાણે જૈન દર્શનને સ્વીકૃત છે તેજ પ્રમાણે અન્ય દના ને પણ માન્ય છે. જો કાંઇ મત ભેદ છે તા અનેકાંતવાદ યા સ્યાદ્વાદ એ શબ્દોમાં છે. એના વાસ્તવિક અથમાં ફાઇ વિરાધ નથી. બસ એજ અભિપ્રાયને વ્યક્ત કરવાને માટે અમે યથાશક્તિ ઉપલબ્ધ પ્રામાણિક સામગ્રી દ્વારા
*
૨૫૪
× જીવે! નાલિદા આહ્વ વિદ્યાલયના પ્રધાનાધ્યાપક આચાય શાંતિ રક્ષિતને! તત્ત્વ સંગ્રહ અને ધર્મ કીર્તિ રચિત હૅતુ બિંદુ તત્વ ટીકા આદિ બહુ ગ્રંથ !!
* एवमेकाततो भिन्न जातिरेषा निराकृता । जैमिनीया भ्युपेता तु स्याद्वारे प्रतिषेत्स्यते ॥ ( તત્ત્વ સંપ્રદ રૃ. રદ્દર નું હ્રતિષ્ઠા ૮૬૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org