________________
૨૪૬
તત્ત્વત્રયા-મીમાંસા.
ખંડ ૨
vvvvvv
www
(૫) અથવા સુષ્ટિ ઉત્પન્ન થતા પહેલાં નતે હતા, તેમજ કર્મો પણ હતાં નહી, બધીએ કારીગીરી તે પ્રજાપતિની કરાયેલી મનાયેલી છે?
(૬) અથવા છે અને કર્મો બને અનાદિકાલનાં હતાં, પણ આ સંસાર ચક્ર સર્વથા બંધ પડી ગએલું હતું તે આ પ્રજાપતિએ ફરીથી ચાલતું કરીને આપ્યું?
કે ઉપર બતાવેલાં જીવના સંબંધનાં છ પ્ર-વિચાર કરવાને મુક્યાં છે ખરાં, પરંતુ પ્રજાપતિ બધી સૃષ્ટિના બનાવનાર ખાસ વેદ મૂલક સત્ય સ્વરૂપના છે કે પંડિતમાનીઓએ વેદ મૂલક ઠરાવવા પાછલથી કલ્પિતરૂપે લખી લોકેને ભૂલાવામાં નાખવાનો પ્રયત્ન કરે છે. ,
છે કે-પ્રજાપતિના નામથી સૃષ્ટિ ઉત્પત્તિના સંબંધનાં સૂકતે, ચારે વેદમાં દાખલ કરેલાં કલ્પિતરૂપનાં ઠરે તે આ ચાલતે વૈદિક ધર્મ કે પૂર્વે ચાલતા સત્ય ધર્મથી વિપરીત થએલા પંડિત માનીઓએ કલ્પિત રૂપને ઉભો કરેલો છે એમ માની શકાય કે નહી?
- આ પ્રજાપતિ કેણ છે, અને કયાંથી કલ્પવામાં આવ્યા છે, તેને વિચાર અમોએ પ્રજાપતિના લેખથી કરીને બતાવેલ છે. ત્યાંથી વિચાર કરવાની ભલામણ કરું છું.
અને વૈદિક મતના કેટલાક સુક્ષમ દષ્ટિના મોટા મોટા પંડિતે, જૈન વૈદિક મતના અભ્યાસમાં ઉતરેલા, પિત પિતાના અભ્યાસ પ્રમાણે આ વાતને સમજી ગએલા છે અને પોત પોતાના લેખમાં ઇસારે પણ કરતા ગયા છે.
તે મોટા મોટા પંડિતેના લેખે પ્રસંગે પ્રસંગે ટાંકી બતાવેલા છે, છતાં પણ સાધારણ માણસોને બોધ થવાની ખાતર-ટૂંક ટુંક રૂપે ફરીથી પણ યાદ કરાવું છું કારણ એ છે કે–આ કલ્પિત રૂપ પ્રજાપતિને સુષ્ટિની આદિ કરવાવાળા, અને તે સમયના ચાર ઋષિઓના હૃદયમાં ચારે વેદોના પ્રકાશ કરવાવાળા, બતાવી પાછલથી આ પ્રજાપતિને આ બધી સૃષ્ટિના કર્તાહર્તા મનાવવાને પ્રયત્ન કરેલ છે.
જો કે સર્વાની પ્રવૃત્તિ વિનાના ક્ષેત્રમાં વૈદિક કર્મકાંડની પ્રવૃત્તિ ચાલતી હતી, તે વાત સાચી હતી. પરંતુ સર્વાના વચનના પ્રકાશમાં તે ઘણા ઉત્પન્ન કરવાવાલી થઈ પડી હતી. તેથી કેટલાક પંડિતે વેદના કર્મકાંડની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org