________________
પ્રકરણ. ૩૨ મું. વેદના સૂકતોમાં અને અર્થોમાં અકસત્તા. ૧૪૭ જે વડે કરી શકાય એવા શાસ્ત્રની બિલકુલ જરૂર નથી કારણ કે વેદને અર્થ સમજી શકાય એ નથી વેદના મંત્રી અર્થ વગરના છે. વેદનાં વચને એક બીજાથીઉલટાં છે આવી દલીલને જવાબ યાસ્કાચાર્ય એ આપે છે કે આપલે માણસ થાંભલાને ન દેખી શકે તેમાં કંઇ થાંભલાને અપરાધ નથી. વાસ્કાચાર્ય પતે કાગવેદનાં થોડાં એક સૂકતો જ અર્થ સમજાવે છે. ઈત્યાદિ. •
છે. ઉલ્થી-વાગવેદનો ખરો અર્થ કે બ્રાહ્મણ ટીકા કાર કરી શકે તેના કરતાં એક વિદ્વાન યુરોપીયન વધારે સેલાઈથા કરી શકે કારણ કે યુરોપીયનની બુદ્ધિને અમૂક ધાર્મિક વિચારોની બે લાગેલી હતી નથી, એનામાં ઐતિહાસિક અન્વેષણની શક્તિ હોય છે. અને એ શાસ્ત્રીય જ્ઞાનની સઘલી સામગ્રી વડે સંપન્ન થએલે હવા ને લીધે એની માનસિક દષ્ટિ વધારે વિશાલ ક્ષેત્રમાં ફરી વળે એવી હેય છે.
આ કારણથી છૂથ શાહેબે કદના ગ્રંથને ઐતિહાસિક દ્રષ્ટિ એ તપાસવા માંડશે. હાલના વખતમાં શાસ્ત્રીય દષ્ટિએ વેદને અભ્યાસ કરવા ઈચ્છનાર દરેક વિદ્વાન વેદના અર્થ સમજવા માટે રથની પદ્ધતિને સ્વીકાર કરે છે
શાસ્ત્રીય પદ્ધતિને સ્વીકાર થયાનું એક સામાન્ય પરિણામ એ આવ્યું કે પ્રાચીન હિંદુસ્તાનનું અરૂં તવ જે હિંદુસ્તાનની ટીકા કાસની અવળો અર્થ કરવાની રીતને લીધે લાંબે વખત થયાં અંધકારમાં છવાઈ ગયું હતું તેનું સ્પષ્ટ દર્શન કરવામાં ઐતિહાસિક બુદ્ધિ ઘણી સફલ નીવી છે.
આમાં ા વિચારી જોઈએ—સાયણના પૂર્વે થએલા ટીકાકારે એ જમ આદિના વિષય ને અવલ અર્થ કર્યાનાં પ્રમાણે એ ટીકાકારના વચનેમાથી જ મળી આવે છે. વળી પૂર્વેના ટકા કારમાં ઘણે મત ભેદ પણ ચાલતે જ હિતે. યારકની પૂર્વેના કૌત્સ નામના આચાર્યે જણાવ્યું હતું કે વેદના મંત્રો અર્થ વગરના એક બીજાથી ઉલટા છે યાકે જવાબ વાળે કે આંધ થાંભલાને ન દેખી શકે તેમાં થાંભલાને શે અપરાધ ?
ઇત્યાદિક બાબતેને વિચાર કર્યા વગર કેવી રીતે જાહેર કરવામાં આવ્યું કે--સુષ્ટની આદિમાં બ્રહ્મ દેવે ચાર ઋષિને ચાર વેદો બતાવ્યા? આવા પ્રકારની અયોગ્ય કલ્પનાઓ કરવામાં વેદના અનેક પક્ષકારોને ખરે આશય શુ? વળી વૈદિક મતના ઘણા આચાર્યોને એ પણ મત છે કે વેદનાં સૂકતે –થતા આવેલા અનેક ત્રાષિયે રચતા આવ્યા. અર્થાત દશ્ય પદાર્થોના વિષયને ધ્યાનમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org