________________
પ્રકરણ ૩૩ મુ. શંકરગિવિજયમાંની બે ચાર વાતાના વિચાર. ૨૦૫
ગીતા–જૈન બૌદ્ધના વિશેષ સમાગમ પછીની નજરે પડે છે. ત્યારબાદ જૈન નેતાઓમાં ફાટફુટ અને તેમને હાશ થતાં સાતમા આઠમા સૈકામાં શકર સ્વામીએ કેટલાક બ્રાહ્મણ પડિતાને અને રાજાઓને ઉસ્કેરીને વૈદિક ધર્માંના ઉદ્ધારના બહાને જૈન અને બૌદ્ધાના ઉપર હુમલો કરી તેમના ઉપર અત્યાચાર કર્યાં, એટલું જ નહીં પણ તેમનાં કેટલાંક મદિરાના નાશ અને લુટ કરી, તેમના પુસ્તકને પણ કબજે કર્યાં. તે પુસ્તકાના આધારે વેદના અગ્નિ, વાયુ અને સૂર્ય આ ત્રણ દેવના ઠેકાણે નવીન રૂપના બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ દેવને કલ્પા હાય ?
તક—બ્રહ્માદિ દેવા ચારા વેના મૂલ સુધીમાં રહેલા મળે છે ?
ટુંકમાં સમાધાન એટલું જ કે—બ્રહ્માદિક દેવાની નવીન શ્રુતિએ બનાવી વેદ મૂલક ઠરાવવા પાછળથી ગાઠવવામાં આવી હાય તેના વિચાર મારા આગળના લેખથી આપ સજ્જનો પણ વિચારી શકશે,
(૧) શંકર સ્વામીના પછીથીજ પ્રાયે વિશેષ પુરાણુંા લખાયાં, અને બ્રહ્માદિક મોટા દેવા તરીકે પંકાતા થયા, જીવે–તત્ત્વત્રયી. રૃ. ૪૫૫ થી દુર્ગાશંકર શાસ્ત્રીના લેખ– ‘શંકરાચાય, બાણુ, આપસ્ત ંબ વગેરેના ઉલ્લેખ જોતાં વાયું વગેરે કેટલાંક પુરાણા જુના કાલમાં હતાં, પણ સાતમાથી નવમા શતક સુધી અનેક નવાં પુરાણા રચાયાં અને નવમા શતકમાં અઢારની સંખ્યા પ્રસિદ્ધ થઇ હાય. તેજ પ્રમાણે જૈના ના ‘ સ્યાદ્વાદ ’ પણ વૈશ્વિકામાં ઉધે છત્તો ઘૂસાડવામાં આવ્યે અને તેનું ભ્રષ્ટ રૂપાંતર ઋગ્વેદ ના પ્રલય નામના સૂક્ત સુધી લખી વેદ મૂલક બતાવવાને પ્રયત્ન થયાં.
(૨) આન ંદશંકરભાઇ ના પુરાણુ સંબંધી લેખ જીવા તત્ત્વત્રયી. પૃ. ૪૪૬ થી—“ પુરાણુ નામના ગ્રંથા હતા પણ અત્યારે જે રૂપમાં દેખાય છે તે તે બેશક નવું છે.
આર્ચીના તહેવારાના લેખકે–જણાવ્યુ` છે કે—છઠ્ઠા સૈકામાં એટલે પુરાણા અસ્તિત્વમાં આવવા લાગ્યાં, ત્યાર પછી દેવતાઓની મૂર્ત્તિએ બનાવવાના રીવાજ પડયે .
મણિલાલ નથુભાઇ દ્વિવેદીના લેખથી જીવા“ યજ્ઞ પુરૂષ નવાજ દેવ કલ્પાયા, અને પ્રજાપતિ બધા ના માખરે આવીને બ્રહ્મા તરીકે પૂજા તેા થયા.
27
આ બ્રહ્માદિક નવીન દેવા જૂનામાં જીના ઋગ્વેદથી દાખલ થઇ ચારા વેદોથી પ્રસિદ્ધમાં મુકવામાં આવ્યા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org