________________
પ્રકરણ ૩૩ મું. શંકરદિગવિજયમાંની બે ચાર વાતને વિચાર.
૨૦૯
આરોપણ કર્યું છે. છતાં તેની વ્યાપકતામાં અને સમગ્ર વસ્તુઓની અવસ્થાએ ને સ્પર્શવાની શક્તિમાં વિશિષ્ટતાને વ્યક્ત કરે છે.”
આમાં થોડું વિચારી જોઈએ
વર્તમાન કાલના દેશી પરદેશી સદબુદ્ધિના સેંકડે પંડિતે સ્યાદ્વાદમાં પુરેપુરે પ્રકાશ જોતા આવ્યા. થોડા વખત પહેલાના બ્રાહ્મણ તવ વેત્તાઓ દેશે જેતા આવ્યા આ દષ્ટિ દેષ તેમને કેવા પ્રકારને ?
( ૧૦ ) આનંદશંકર ભાઈઓજણવ્યું છે કે –
શંકરાચાર્યે સ્યાદ્વાર ઉપર જે આક્ષેપ કર્યો છે તે ભૂલ રહસ્યની સાથે સંબંધ રાખતા નથી.
મહાવીરના રયાદ્વાદને કેટલાક સંશય વાદ કહે છે એ હું નથી માનતે. સ્યાદ્વાદ સંશય વાદ નથી. વિશ્વનું કેવી રીતે અવલોકન કરવું જોઈએ એ અમને શિખવે છે.
આમાં થોડું વિચારવાનું કે—કત્રિમ સર્વજ્ઞ શંકરસ્વામીએ-બધી દુનિયાને હલાવી નાખી. પછી મોટા ગર્વમાં આવી સર્વજ્ઞ એવા મહાવીરના સ્યાદ્વાદને પણ તેડી પાડવા માટે અત્યાચાર કર્યો, પણ બધી દુનિયામાં વ્યાપી રહેલા સ્યાદ્વાદને સિદ્ધાંત, વધારે ને વધારેજ પ્રકાશ આપવા લાગ્યો. કહેવત છે કેઆખરે સત્ય ઉપર તરી આવ્યા વગર કદી પણ રહેતું નથી.
(૧૧) ડૉ. પસ્ટેડ–“જૈન ધર્મ એ ધર્માના તુલનાત્મક શાસ્ત્રમાં અતિશય આગળ વધેલો ધર્મ છે. દ્રવ્યનું જ્ઞાન કરી લેવા સારૂં જેલા સ્યાદ્વાદ નું સ્વરૂપ જ જુવે એટલે બસ છે.
જૈન ધર્મ એ ધર્મ વિચારની નિસંશય પરમ શ્રેણી છે,
જે પ્રજાને અમે અનાયના લેખામાં ગણતા તેજ પ્રજા પિતાની સબુદ્ધિથી આર્યોના તત્વની ખરી શેધ કરી અસદુ વિચારથી કરેલી આર્યોની ભૂલ્યા બતાવવા આગળ આવી તે પછી અમારે દરજે કયો?
(૧૨) મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે--
સુષ્ટિમાં પ્રતિક્ષણ પરિવર્તન થાય છે છતાં તેનું એક એવું સ્વરૂપ છે કે તે સત્ય પણ છે.
27.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org