________________
૨૪૦
તત્રયી–મીમાંસા.
ખંડ ૨
જ આ ગ્રંથનો પ્રકાશ પાડવા મેં સંવત્ ૧૯૮૦ ના પ્રારંભની શાલથી, વૈદિક ગ્રંથોના અભ્યાસની સરૂઆત કરવા માંધ, નિરંતર અભ્યાસના અંતે સંવત ૧૯૮૭ ની સાલ સુધીમાં કિંચિત સફળતા મેળવી શકો છું.
વૈદિક ધર્મવાળા પિતાના મતને આદિ અનાદિને હરાવવા પ્રયત્ન કરતા નજરે પડે છે. પરંતુ ખરૂ જોતાં તેઓ આડંબરી, સ્વાર્થી, વધારે નજરે પડતા જણાયા. જૈન ધર્મવાળાઓથી, કે બૌદ્ધ ધર્મવાળાએથી, જેમ જેમ મેળવતા ગયા તેમ તેમ ઉધી છની કલ્પનાઓ કરવામાં, પ્રેરાયા હોય તેમ મારી નજરે પડવા લાગ્યા. એટલે જૈન ધર્મ અને વૈદિક ધર્મ આ બેની તેલનાત્મક રૂપે લેખ લખવા મારૂં મન પ્રેરાયું. આ કારણથી લોકોને સ્પષ્ટ રૂપે પ્રતીતિ કરાવી શકાય તેટલી વાતે બન્ને તરફની મેં લખીને બતાવી છે. જેનોના ઈતિહાસને ગ્રહણ કરી વૈદિક ધર્મના પંડિતોએ જેવી રીતે ગોટાળો કરે છે તેવી રીતે જેનોના તત્ત્વના વિષયમાંથી પણું ગ્રહણ કરી ઉધા છત્તા લેખે લખી ઉપનિષદના ગ્રંથોમાં પણ ગોટાળે કરેલ છે. કારણ દરેક ઉપનિષદમાં ભિન્ન ભિન્ન વિચારે પ્રાચે ગોઠવાયેલા હોવાથી સમજી શકાય તેમ છે, અને તેના સંબંધે પણ જે એક ભિન્ન ગ્રંથ લખાય તે બીજાને સમજાવી શકાય તેમ છે.
યુરોપના વિદ્વાને પ્રથમ બૌદ્ધ ધર્મના તત્ત્વથી પરિચિત થયા પછી વિશેષ તત્ત્વ મેળવવાની ઈચ્છાથી–સમુદાયથી વિસ્તારવાળા, મોટા મોટા ગ્રંથના આડંબરબાળા, અનાદિ કાલને અમારે ધર્મ એવી અફવાવાળા, પ્રાચીનમાં પ્રાચીન વૈદિક ધર્મ જાણ, તેની પાછળ પિતાના તનને તથા ધનને અને પિતાની બુદ્ધિને હદ ઉપરાંત વ્યય કરીને તેમના વિચારોને જોયા, પરંતુ ડુંગર દતાં ઉંદર હાથમાં આવવા જેવું થતાં જગે જગે પર નિરાસાના જ ઉદ્દગારે કાઢતા ગયા. આ
ત્યારબાદ નાના મોટા બધાએ મને જોઈ લેવાના હિસાબે-નહી જેવા સમુદાયવાળા જૈન ધર્મના ત જેવાને લાગતાં, જેમ જેમ તેમાં ઉતરતા ગયા, તેમ તેમ પિતાની સફળતાના ઉદ્ગારે બહાર પાડવા લાગ્યા. તેમના વિચારે જોતાં વૈદિક ધર્મના જેનેવા મારૂં મન પ્રેરાયું. જેમ જેમ વૈદિક ધર્મના ગ્રંથે જેતે ગમે તેમ તેમ તેમાં જેન ધર્મના ઘણા પ્રકારના વિષયોની ઉથલ પાથલતા કરેલી મારી નજરે પડવા લાગી, એટલે કેને સહજપણાથી પ્રતીતિ કરાવી શકાય તેવા તેવા વિષયેને ગ્રહણ કરી તુલનાત્મક રૂપે લખીને બતાવવાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org