________________
પ્રકરણ ૩૪ મું. સર્વના તત્ત્વના વિકારરૂપજ હાલને વૈદિક ધર્મ. ૨૪૧
પ્રયત્ન કર્યો. જો કે આ મારા ગ્રંથના વાચનથી મોટા મોટા પંડિતે તે ઘણું ઘણી બાબતેને સારી રીતે સમજી શકશે અને જે મધ્યમ વર્ગ છે તે કદાચ પુરેપુરું સમજી શકશે નહિ તે પણ એટલું તે જરૂર જ સમજી સકશે કે આ એ મતવાળાઓમાંના ક્યા મતવાળાએ પિતાની સત્ય નિદાને છેડી દઈને પિતાનામાં ઉધું છતું ક્યું છે એટલું તે જરૂર જ સમજી શકશે એવી અમને અમારા ગ્રંથની ખાત્રી છે.
બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ દેવના નામથી પુરાણકારેએ ઉધું છતું કરેલું ઘણુએ પંડિતેને પ્રગટ રૂપે દેખાઈ આવેલું જ છે. અને જગતકર્તાના સંબંધે બ્રાહ્મણાદિ ગ્રંથકારેએ ઉધું છતું કરેલું છે તે અમે એ પણ કેટલુંક લખીને બતાવી દીધું છે.
બ્રહ્મા અને પ્રજાપતિ તે એક જ સ્વરૂપનાં નામ છે. પુરાણકારેએ બ્રાને વિચિત્ર પ્રકારના ચિત્રી જગતના કર્તાહર્તા લખીને બતાવ્યા છે.
- વેદના ઋષિઓએ પ્રજાપતિને વેદ મૂલક ઠરાવવા જગતના કર્તાહર્તાના સ્વરૂપમાં ત્રણ સૂક્તો બનાવી ઠેઠ જગવેદ સુધીમાં પાછળથી બેસી ઘાલ્યાં છે. તેથીજ મણિલાલભાઈએ લખ્યું છે કે –
યજ્ઞ પુરુષ જ દેવ ક , પ્રજાપતિ સર્વથી મોખરે આવી બધાને નિયંતા થઈ ગયે” ઈત્યાદિ.
હ આપણે વેદના સંબંધમાં કાંઈક વિચાર કરીને જોઈએ--
- પુનર્જન્મના સંબંધ-વેદમાં કઈ કઈ અસ્પષ્ટ વચન આનંદ શંકરભાઈને જણાયાં તેનું કારણ શું? મણિલાલભાઈને-યજ્ઞ પુરુષ ને દેવ જણ અને પ્રજાપતિ બધાના મેખરે આવેલે બ્રહ્માના સ્વરૂપથી પૂજાતા જણાયે છતાં છેવટમાં તેમને લખી જણાવ્યું કે કેઈ પ્રકારની ગતિ થતાં સૃષ્ટિના આરંભની વાત ઋષિઓને જડેલી જણાય છે. એમ લખીને બતાવ્યું છે.
તે તે વાતની તપાસ કરતાં-વેદના-પ્રલય દશાના સૂક્તમાં. હિરણ્ય ગર્ભ–પ્રજાપતિના સૂક્તમાં, અધમર્ષણના મંત્રમાં. અને યજ્ઞ પુરુષના સૂક્તમાં. (અર્થાત વિરાટુ પુરુષના સૂક્તમાં.)
સુષ્ટિના પ્રારંભનું સ્વરૂપ જુદા જુદા પ્રકારથી લખાયેલું, પ્રાચીનમાં
81
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org