________________
પ્રકરણ ૩૪ મું. સર્વના તત્વના વિકારરૂપજ હલને વૈદિક ધર્મ. ૨૧૭
છે આ જાતિ અનંત કાલથી વેદને પિતાના પ્રાણ સમજી રહી છે.
સુષ્ટિની આદિમાં-સમાધિસ્થ ચાર ઋષિઓના હૃદયમાં પરમાત્માએ ચારે વેદને પ્રકાશ કર્યો. આ મત બધાથી પ્રાચીન ગણાય છે. આ મતની પુષ્ટિમાં વેદોના અંતઃસ્થ તથા બ્રહ્મણ, ઉપનિષદ, ધર્મ શાસ્ત્ર આદિના પ્રમાણ પણ મળે છે.” | (સુષ્ટિની તે આદિજ નથી. બ્રાહ્મણદિક ગ્રંથના લખનારા ઈ. સ. પૂર્વે ૮૦૦ ની લગભગના છે. અતીન્દ્રિય જ્ઞાન વિનાના તે કયા વિશેષ જ્ઞાનથી જઈને આ બધું લખતા ગયા?).
तस्मा द्यक्षा त्सर्वहुत: ऋचः सामानि जज्ञिरे ॥
छंदांसि जक्षिरेतस्मा द्यजुस्तस्मादजायत ॥ (ગર. ૨૦, ૨૦)
(અનુ. ૩૨, ૭) ભાવાર્થ–તે યજ્ઞ નામના વિરાટુ પુરુષથી- વેદ, સામવેદ, દાંસિઅર્થ વેદ, યજુર્વેદ ઉન્ન થયા.
(આ ઉપરની શ્રતિ-જેન બૌદ્ધની જાગૃતીના પછીથી કલ્પિત બને વેદમાં ગોઠવાઈ છે. એમ વિચારી પુરુષના વિચારમાં આવશે.)
___ यस्मिनृचः साम यजूषि यस्मिन्
प्रतिष्ठिता नाभा विवाऽराः । यस्मि श्चित्त :सर्व मोतं प्रजाना
તમે મનઃ શિવ સંશા મહતુ ( g: ૫) ભાવાર્થ-કેઈ વિદ્વાન એ અચાને અર્થ ઈશ્વરના તરફ ઘટાવે છે. પરંતુ એ મંત્રમાં શિવ સંકલ્પ થવાની પ્રાર્થના કરેલી છે. અર્થ નીચે પ્રમાણે--
જે મનની સ્થિરતા થયા બાદ રથની નાભિમાં આરાની પેઠે–ાગ, સામ, થgઃ સ્થિર થાય છે અને જે મનમાં પ્રજાની વૃત્તિ સદૈવ લાગી રહી છે તે મારૂં મન શિવ સંકલ્પવાળું થાય.
(મનની સ્થિરતા થયા બાદ વેદ સ્થિર થાય છે તે તે પ્રથમ કેના મનમાં સ્થિર થયા?)
28
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org