________________
પ્રકરણ ૩૪ મું. સર્વના તત્વને વિકારરૂપજ હાલને વદિક ધર્મ. ૨૩૧
નો સવંતાવાળું, તેમજ ન લેકના વ્યવહારવાળું જણાય છે. તે પ્રજાપતિએ આ બધા જગની રચના કરી, તે તે કયા ગુણ વિશેષથી કરેલી માનવી? વળી જણાવ્યું છે કે–દેવાદિકમાં પ્રાણેને સંચાર કર્યો, તે તે કેવી રીતે? ગતકલ્પમાંનાં શરીર સુડદા રૂપે પ્રવ રહેલાં તેમાં કે પ્રજાપતિ એ નવીન રૂપનાં શરીર બનાવ્યાં તેમાં, પ્રાણનો સંચાર કર્યો ? તે દેવોએ પ્રજાપતિનું અગ્ય વર્તન જાહેર કરી શાપિત કરેલા છે. આ બધા પ્રકારના લેખે જોતાં સત્યપણું કર્યું ઠેકાણેથી શેધી કાઢવું? કેટલાક ચકેર પંડિતે સત્ય રિથતિ સમજી ગયા છે, પણ લોકોને ખુલાસાવાર બતાવવાની હિંમત કરી ગયા નથી.
જુવો કે-આનંદશંકરભાઈએ જણાવ્યું છે કે–શ્રી કૃષ્ણ, ગૌતમ અને મહાવીરે એ ત્રણ પુરુષે સુધીજ આપણું દષ્ટિ પહેચે છે અને વસ્તુ સ્થિતિ વધાવી લેવા જે નિર્ણય છે. આ મર્મના લેખનો વિચાર કરતાં મારા બધાએ લેબોને તાત્પર્ય આપ સજજને વિચારી શકશે અને આગળ વધારાની ખેજ કરશે તે સત્ય પણ સહજે મેળવી શકશે.
ઈ. સ. પૂર્વે ૧૦૦૦ ની લગભગમાં–જેન સર્વની ફરીથી જાગૃતિ થતાં વેદની ઉચી સ્થિતિ બતાવવા અક્ષરોના પંડિતએ પિતાના બ્રાહ્મણ ગ્રંથેથી ઉધું છતું લખવાનું સરૂ કર્યું, તેથી મણિલાલભાઈને બ્રાહ્મણ ગ્રંથ નિર્માલ્ય અને બાલ ભાવ જેવા લાગે તેમાં નવાઈ શી? કારણ જૈન સર્વસના તરફથી પ્રસિદ્ધમાં આવતું-૧ અનાદિકાલની આ સુષ્ટિનું સ્વરૂપ, ૨ અવસર્પિણી આદિ લાંબા પ્રમાણુવાળું કાલનું સ્વરૂપ, ૩ અનંત અનંત જીવોના પરિવર્તનનું સ્વરૂપ, ૪ તે જીએ કરેલા કર્મોનું સ્વરૂપ, ૫ કર્મના અનુસારથી જ જીવને સંસારમાં ભટકવાનું સ્વરૂપ, ૬ કરેલા કર્મોને ક્ષય થતાં એકેદ્રિય પણાથી પાંચ ઈદ્રિય મેલવી ઉચી પાયરી ઉપર આવવાનું સ્વરૂપ, ૭ ઉચી ઉચી પાયરી ઉપર આવતાં મતિજ્ઞાનથી તે કેવલજ્ઞાનની પાયરી સુધી જી કેવા કેવા પ્રયત્નથી ચઢે છે તેનું સ્વરૂપ, ૮ દેવતાઓની ગતિ સ્થિતિ આદિનું સ્વરૂપ, ૯ તેમજ નરકના જીવની ગતિ સ્થિતિ આદિનું સ્વરૂપ. જેમ જેમ લોકેમાં પ્રચલિત થતું ચાલ્યું, તેમ તેમ વૈદિકના પંડિતેમાં મેટી ગડમથલ થવા લાગી, તે એટલે સુધી કે-તે સર્વ ના વિષયમાં પિતાની મરજી પ્રમાણે ઉધું છતું કરતા ગયા અને નવીન નવીન ગ્રંથમાં પિતાને ફાવતું ફાવતું દાખલ કરતા ગયા. એટલું જ નહી પણ વેદની મહત્વતા બતાવવા કેટલાક વિષયનાં નવીન નવીન સૂકતો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org