________________
ર૩૬ (તસ્વયી–મીમાંસા.
ખંડ ૨ આમાં જણાવવાનું કે–ચક્રવતીઓ અને વાસુદેવારિક કયા કયા તીર્થકરના સમયમાં થયા તેને વિચાર–પૃ. ૬૫ થી તે ૮૦ સુધીમાં કેટકે મુકી કિંચિત્ વિસ્તારથી લખી જણાવ્યું છે. ત્યાંથી વિચાર કરી લે.
વૈદિકમતાં જે વિલક્ષણતા છે તેની કિંચિત્ સૂચના કરીને બતાવું છ–
અગીયાર (૧૧) મા–તીર્થકરના સમયમાં, જિતશત્રુ મહાન રાજા. તેમના પુત્ર અચલ બલદેવ. તેમના પછી મૃગાવતી પુત્રી, તેમાં મેહ પામી, રાજાએ અતે ઉરમાં નાખી, પ્રજાપતિના નામથી જાહેરમાં આવ્યા. વૈદિકેએ મૃગાવતીને હરિણી રૂપે, પ્રજાપતિને હરણ રૂપે કલપ્યા. એ પુત્રીના સંબંધથી પહેલા વાસુદેવને જન્મ થયે. તે અરસામાં–“અશ્વગ્રીવ” પ્રતિવાસુ દેવ થયા છે. તેમને નાશ વાસુદેવથી થયો છે.
(૧) છતાં દિકેએ--પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને, માથુ કપાયા પછી ડાના માથાવાલા કરીને હયગ્રીવ વિષણુ લખીને બતાવ્યા.
બતાવેલા પ્રજાપતિથી વાસુદેવ (વિષ્ણુ) થયા છે, તેમાં જણાવ્યું કે વિષ્ણુની નાભિ કમલમાંથી પ્રજાપતિ, તે કેઈએ—પ્રજાપતિથી વિપણ લખીને બતાવ્યા છે.
(૨) બીજા તારક પ્રતિવાસુદેવને તારકાસુર લખીને દેવ દાનની લડાઈ બતાવી, તેમાં વિષ્ણુ ફસાયા લખોને બતાવ્યા છે.
(૩) ત્રિજા મેરક પ્રતિવાસુદેવને-એરક દાનવ બતાવ્યા, તેથી ત્રાસેલા બ્રાદિક દેવેએ વિષ્ણુની મદદ માગી, વિષ્ણુ પણ દિવ્ય હજાર વર્ષ સુધી તેનાથી લડયા પણ વિષ્ણુ બારા જેજનની ગુફામાં જઈને સુતા લખીને બતાવ્યા.
(૪) ચેથા મધુ પ્રતિવાસુદેવ છે, તેના ભાઈ કૈટભ છે, તે બેને પ્રાચીન વાયુ પુરાણમાં વિચિત્ર રૂપે ચિડ્યા. ત્યારે બીજે ઠેકાણે–વિષ્ણુના કાનના મેલથી બે હૈયે ઉત્પન્ન થએલા ચિત્રી, બ્રમ્હાને મારવા ડેલા લખી બતાવ્યા. વિષ્ણુ બ્રહમાની વારે ચઢી–પાંચ હજાર વર્ષ સુધી બાહુ યુદ્ધમાં પડયા, પછી થાકીને ભાગ્યા. જગના ઉદ્ધારકના કાનના મેલથી ઉત્પન્ન થએલા તેથી તે બલવાન લેખકની ચાતુરી કેટલી ?
(૫) પાંચમા-નિશુંભ પ્રતિવાસુદેવ છે, સાથમાં નમિ નામ જે બે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org