________________
પ્રકરણ ૩૪ મું. સર્વના તત્વના વિકારરૂપ જ હલને વદિક ધર્મ. ૨૨૯
જગતને બનાવવાવાળો, જગતમાં પૂર્ણ થઈ રહ્યા છે. તે જ પરમેશ્વર સત્ય આચરણથી પુજને ચગ્ય છે. દુષ્ટ કર્મ કરવું કેઈને ઉચિત નથી. એ ૯ u
તેમાં ચિત્ર વિચિત્ર ઘણા પ્રકારનું સામર્થ્ય છે. બ્રામ્હણ તેનું મુખ, ક્ષત્રિયે બાહું, વૈશ્ય ઉરું, શુદ્ર પગ, તેના જ્ઞાન સ્વરૂપથી ચંદ્રમા, તેજ સ્વરૂપથી સૂર્યઃ આદિ, અવકાશથી આકાશ, વાયુથી વાયુ, પિતતાના કારણથી ઈદ્રિયાં, સૂક્ષ્મથી અંતરિક્ષ, માથાથી સૂર્ય, આદિ, પગથી ભૂમિ, કાનથી દિશાઓ, એજ પ્રમાણે તે પરમેશ્વરે-સર્વ લોક, તેમાં વસાવાવાળા પદાર્થો ને ઉત્પન્ન કર્યા. ૧૩
વિદ્વાન લેકેને કર્માનું સાર ઉત્પન્ન કર્યા. તે ઈશ્વરના આપેલા પદાર્થોથી યજ્ઞાનુષ્ઠાન કરે છે. તે બ્રહ્માંડનું રચન,પાલન અને પ્રલય કરવા રૂ૫ યજ્ઞ છે. એ બ્રહ્માંડ યજ્ઞમાં વસંત ઋતુ ઘી, ગ્રીષ્મ લાકડાં, બીજી બાતુઓ આહુતીઓ છે. જેટલાં બ્રહ્માંડ તેના એક એક ઉપર સાત સાત આવરણ બનાવ્યાં. તે નીચે મુજબ
૧ સમુદ્ર, ૨ ત્રસરે, ૩ મેઘમંડલ વાયુ, ૪ વૃષ્ટિજલ, ૫ વૃષ્ટિજલના ઉપર એક પ્રકારનું વાયુ. ૬ સૂમ વાયુ નામ ધનંજય, ૭ સુત્રત્યે વાયુ ધનંજચથી પણ સૂક્ષમ, એ સાત પરિધિયાં છે.
આ બ્રહ્માંડને ૨૧ પ્રકારની સામગ્રી નીચે પ્રમાણે –
૧ પ્રકૃતિ, બુદ્ધિ અને જીવ એ ત્રણે મલીને, અતિ સુક્ષમ, ૨ શ્રોત્ર, ૩ ત્વચા, ૪ નેત્ર, ૫ જીન્હા, ૬ નાસિકા, ૭ વાફ, ૮ પગ, ૯ હાથ, ૧૦ લિંગ, ૧૧ ગુદા, ૧૨ શબ્દ, ૧૩ સ્પર્શ, ૧૪ રૂ૫, ૧૫ રસ, ૧૬ ગંધ, ૧૭ પૃથ્વી, ૧૮ જલ, ૧૯ અગ્નિ, ૨૦ વાયુ. ૨૧ આકાશ એ એકવીશ સમિધા કહેવાય છે,
* જે જગતને રચનાર, દેખનાર તે પૂજાય છે. તેમના કર્મ ગુરુનું કથન, અને ધ્યાન કરતા વિદ્વાન કલ્યાણ જાણે છે ૧૫
વિદ્વાન તે દેવ, પૂજ્ય છે. કેમકે-તે પરમેશ્વરની આજ્ઞા પાલન આદિ સર્વ દિન કરે છે તેથી તે પૂજ્ય છે. દુખેથી છુટે છે અને આનંદમાં રહે છે તેજ મોક્ષ છે. ૧૬ છે
આ સુષ્ટિ ઉત્પન્ન કરવાની ઈછા તે અને ઉત્પન કરવા લાગે ત્યાં સુધી તે પ્રજાપતિ, ઉત્પન્ન કરતાં જેટલાં અંશમાં વ્યાપ્ત પુરૂષ તે વિરાટ, તેજ વિરાટ પુરૂષના રૂપકથી આ સુકતમાં વર્ણન છે. ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org