________________
પ્રકરણ ૩૪ મું. સર્વના તત્વના વિકારરૂપજ હાલને વૈદિક ધર્મ. ૨૨૩
પ્રસરતાં વેદિકેમાં બ્રાહ્મણાદિ ગ્રંથની ચલવલ ઉભી થએલી એમ ચાખું માલમ પડે છે.
ઈ. સ. પૂર્વે ૮૦૦ સોના પહેલાં–વેદ ધર્મની પુષ્ટિ બતાવનારા, બ્રહ્મણદિક કેઈ પણ ગ્રંથે જાહેરમાં આવેલા જનાતા નથી.
સૃષ્ટિના આરંભમાં-ઈશ્વરથી પ્રાપ્ત થએલા વેદ માનીએ તે સુષ્ટિની ઉત્પત્તિને આજે પચ્ચાસ વર્ષ થયાં, તે એવા સ્વરૂપનાં કે–ચાર અબજ અને બત્રીસ હજાર વર્ષ થાય ત્યારે બ્રહ્માને એક દીવસ, એ માન્યતાને વિચાર કરી જોતાં પચાસ વર્ષના ૧૮૦૦૦ હજાર દિવસ થાય. ચાર અબજ અને બત્રીશ હજારથી એ અઢાર હજારને ગુણતાં જેટલા વર્ષ થાય તેટલા સુષ્ટિની ઉત્પત્તિને અને વેદને પ્રગટ થએલાં વર્ષ મનાય. તે શું એટલા બધા વર્ષ સુધી વેદના ઉપર ગ્રંથ લખનાર કોઈ ન થયા ? તે પછી ઈ. સ. પૂર્વે આઠમા સિકાથી બ્રાહ્મણદિક ગ્રંથના લખનાર શા કારણથી થયા?
ખાસ ત્રિવેદમાંજ-પ્રલયકાલ પછી અનાદિના ઈશ્વરથી આ વર્તમાન કાલમાં પ્રચલિત બધાએ પ્રકારની નવીન રૂપથી સૃષ્ટિની ઉત્પત્તિનું પ્રમાણ લખીને બતાવેલું છે. આમાં સત્ય શું છે? કઈ બતાવશે ખરા કે?
આગળ-બ્રહનાં પચ્ચાસ વર્ષ બીજા થતાં સૃષ્ટિને અને તેને પણ નાશ વિચારી શકાય છે તે વેદના પ્રલયકાલના સુકતથીજ તેનું સ્વરૂપ બતાવું છું--
જગદા લોચન પૃ. ૨૨ સુષ્ટિની ઉત્પત્તિના પૂર્વે શું હતું? પ્રલયાવસ્થા–
(१) नासदासी नो सदासीत्तदानीं नासीद्रजो नो व्योमापरोयत्। किमावरीव कुहकस्य शर्मनभः किमासीङ्गहनं गभीरं ॥ १॥ न मृत्यु रासीदमृतं न राज्या अह आसीत् प्रकेतः। आनीदवातं खंघया तदेकं तस्माद्धायन्नपर: किंच नास ॥ २ ॥ तम आसीत्तमसागूढ मग्रेऽप्रकेतं सलिलं सर्वमाइदं । तुच्छेनाभ्वपिहितं यदासीत्तपसल्महिना जायतैकं ॥ ३ ॥ काम स्तदने समयवर्चताधि मनसोरेत:प्रथमं यदासीत् । सतोबन्धमसति निरविन्दन हृदि प्रतीच्या कवयो ममीषा ॥ ४ ॥ तिरधीनो विततो रश्मिरेषामयः
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org