________________
www
પ્રકરણ ૩૪ મું. સર્વના તત્ત્વના વિકારરૂપજ હલને વૈદિક ધર્મ. ૨૨૧
ઈત્યાદિક ખાસ તેમના લેખમાંથી વિચાર કરવાની ભલામણ કરું છું અને આમાં કાંઈક સૂચવું છું--
સૂચવવાનું કે–આસ્તિકતાના પાયારૂપ પુનર્જન્મની સ્પષ્ટતા તે ત્રત્રવેદમાં ન મળે, અને બ્રહ્માના ચોથા મુખથી ચેાથે અથર્વવેદ પ્રગટ થયો, તેમાં અનાર્યોને ધમ ધૂ. આ બધી ગુંચવાડા ભરેલી વાતે શાથી?
બીજો પ્રસ્તાવનાને લેખ-વસ્તુ સ્થિતિ વધાવી લેવાના નિર્ણય સુધીને વાંચે, શ્રી કૃષ્ણાદિક ત્રણ મહા પુરૂષના પૂના-વેદેના, કે બ્રાહ્યણ ગ્રંથના, લેખે વધાવી લેવા જેવી સ્થિતિના નથી. એજ તાત્પર્ય નીકલશે વિચારવાની ભલામણ કરું છું. મારી ભૂલ થઈ હોય તે ક્ષમા ચાહું છું.
આ મારા વિચારની પુષ્ટિ મણિલાલભાઈના લેખથી પણ મળી શકે તેમ છે આગળના લેખમાં જુવે.
મણિલાલ નભુભાઈ દ્વિવેદીના સિદ્ધાંત સારમાંના પૃ ૪૨ ૪૩ ૪૪ ના ત્રણ લેખે અમે મુક્યા છે–
ત્રિા લેખથી વિશેષ વિચારવાનું કે –“ બ્રાહ્મણેમાં સમાયલા ધમ, વિચાર માટે આપણને ઉંચું મત પેરે તેવી (કલ્પના) નથી, કેટલીક તે કેવળ નિર્માલ્ય અને બાલિશ ભાવ યુક્ત હોય તેવીજ છે.
ઘણા ખરા પ્રાચીન દેવતાઓનાં સ્વરૂપ ને ધર્મ, ઉલટ પાલટ થઈ ગયાં.
મને ધીમે ધીમે ચંદ્ર સાથે મેળવવા પ્રયત્ન થતે ચાલે, યજ્ઞ પુરૂષ જ દેવ કલ્પા.
પ્રજાપતિ સર્વથી મોખરે આવી બધાને નિયંતા થઈ યજ્ઞને પ્રવર્તક, ઉપદેશક, અધિષ્ઠતા થયે એજ બ્રહ્મારૂપે પણ પૂજાતે થયે.” .
- આ બધું લખીને પૃ ૫ માં–કલ્પનાના કુસમે વેરીને જણાવ્યું છે કે “કઈ પ્રકારની ગતિ થતાંજ સુષ્ટિ કમને આરંભ થવા લાગે છે, આ વાત ઋષિઓને જડેલી જણાય છે.”
આ મણિલાલભાઈના લેખમાં કાંઈક ખુલાસો કરવા ધારું છું જેનોને જાગૃતીના પૂર્વ પ્રથમ વેદોની કૃતિઓથી યજ્ઞ યાગાદિકનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org