________________
પ્રકરણ ૩૪ મું. સર્વના તત્વના વિકારરૂપજ હાલને વૈદિક ધર્મ. ૨૧૮ પછી સુષ્ટિની આદિ કેવી? અને ચાર ઋષિઓના હૃદયમાં ઈશ્વરની પ્રેરણા કેવી? બીજી વાત એ છે કે પહેલા ત્રવેદથીજ યજ્ઞ યાગાદિકમાં પશુવધનાં વિધાન જોવામાં આવે છે તેમાં ઈશ્વરે પ્રેરણા કરેલી મનાય ખરી?
ઉપરના લેખમાં બતાવેલાં ચાર પ્રમાણ એ છે કે–
(૧) સુષ્ટિ ઉત્પન્ન કરવાની સાથે પરમાત્માએ કરેલું ચાર ષિઓના હૃદયમાં ચારે વેદના પ્રકાશનું પ્રમાણ ૧
(૨) યજ્ઞ નામના વિરા પુરુષથી આ બધી સૃષ્ટિની ઉત્પત્તિ અને તેનાથીજ ચારે વેદની ઉત્પત્તિ ૨
(૩) પરમાત્માથી-કાગવેદ, યજુવેદ ઉત્પન્ન થયા અને તેના લેમતુલ્ય સામવેદ અને મુખરૂપ અથર્વ વેદ છે ૩
(૪) શતપથમાં-પરમાત્માને જે નિઃશ્વાસ છે તેજ ચારે વેદ છે.
આવી રીતનાં સુષ્ટિની ઉત્પત્તિનાં, અને તેની સાથે ચારે વેની ઉત્પત્તિના પ્રમાણે ચારે વેદમાં લખેલાં પ્રાયે મલી આવે છે.
આ ચારે પ્રમાણમાંનું એક પણ પ્રમાણ સાચું ન ઠેરવી શકાય તે.
વેદિકના ઋષિઓની લખેલી બધીએ વાત સાચી છે. એમ આપણાથી કેવી રીતે માન્ય કરી શકાશે? મારા વિચાર પ્રમાણે તાવના વિષયમાં–સર્વનાં વચન બધે મળતાં આવે છે. અને વૈદિકેમાં તેને તે વિષયમાં ડગલેને પગલે વિરોધ નજરે પડયા કરે છે, તેનું કારણ જોતાં અત્યંત પૂર્વકાલમાં આ બધે વર્ગ એકજ હશે, પછી તેમાંના કેઈ એકાદ જુદા વર્ગો, આ બધી જુદી બાજી ખેલી હોય? અને તે વિસ્તારમાં વધતી ચાલેલી હોય? આ મારૂ અનુમાન સત્ય નિષ્ટ મહાપુરુષને વિચારવાને યોગ્ય થશે.
જેનોના સર્વજ્ઞ મહાપુરૂષેથી પ્રગટ થએલા શુદ્ધ અને અભ્યાસ નિઃપક્ષપાત બુદ્ધિથી જે જે મેટા પંડિતેઓ જેટલા પ્રમાણમાં કરે છે તે તે મહાપુરૂષના ઉગારે તેટલાજ નિર્મલપણુથી બહાર પડેલા અમે જોઈએ છે. અને તેમના ઉદ્દગાર જેટલા મારા જેવામાં આવ્યા તેટલા “જૈનતર દષ્ટિએ જેન” નામના પુસ્તકમાં પ્રગટ કરાવ્યા છે. અને કેટલાક આ ચાલુ પુસ્તકમાં પણ જોવામાં આવશે, તે પણ બે ચાર જાણતા પંડિતેના લેખમાંથી સૂચના કરીને બતાવવું તે તે બેધના માટે થશે પરંતુ કંટાલાના માટે નહી થાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org