________________
૨૧૮
તત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨
यस्मादृचो अपातक्षन् , यजु स्तस्मादपाकशन् । सामानि यस्य लोमान्यऽथर्वीगिरसोमुखं
(અથર્વવે-૨૦, ૪, ૭, ૨૦) ભાવાર્થ –“જે પરમાત્માથી ગગવેદ ઉત્પન્ન થયા તેજ પરમાત્માથી યજુર્વેદ પણ ઉત્પન્ન થયા. સામવેદ જેમના લેમ તુલ્ય અને આંગિરસઅથવવેદ જેમના મુખ રૂપ છે.”
પ વાડાહતો મૂતા નિઃસ્થતિ નેતન્ જો વૈઃ સામોથવાંssfe.. .
: (રાતપથ–૧, ૧, ૨, ૩૦). ભાવાર્થ–“યાજ્ઞવલ્કયે મૈત્રેયીને કહ્યું કે-હે મૈત્રેયિ? આ મહાન આ આકાશથી પણ મહાન–પરમેશ્વરથીજ જગ, યજુર, સામ, અથવ થયા છે. મનુષ્યના-શ્વાસ પ્રશ્વાસની પેઠે એ તેમનું નિવસિત છે.
આ ઉપરનાં પ્રમાણેથી સ્પષ્ટ છે કે વેદ ઈશ્વરીય જ્ઞાન છે. ” - આમાં મારા વિચારો—
જૈનોના સર્વજ્ઞ પુરુષે આ સૃષ્ટિને અનાદિની બતાવે છે. અને તે અવસર્પિણી ઉત્સાપિણીના કાલક્રમથી અર્થાત્ ઉતરતા ચઢતા કાલના ક્રમથી ચાલતી આવેલી છે અને ભવિષ્યમાં પણ ચાલ્યાજ કરવાની છે. આ પૃથ્વી આદિ પદાર્થોને સર્વથા નાશ થયો નથી, અને ભવિષ્યમાં પણ કેઈ કાલે નાશ થવાને જ નથી, એ જૈનોને અટલ સિદ્ધાંત છે. તેને કિંચિત્ વિસ્તાર “જેન દષ્ટિએ જગત ” નામના લેખમાં બતાવ્યા છે તે મનન કરવાની ફરીથી ભલામણ
+ છતાં વૈદિકમાં કલ્પના ક૨વામાં આવી છે કે સુષ્ટિની આદિમાં–ચાર ઋષિઓના હદયમાં પરમાત્માએ ચાર વેદને પ્રકાશ કર્યો. આ કલ્પના ગમે તેટલી પ્રાચીન હોય તે પણ શું યથાર્થ ઠેરવી શકાય તેમ છે? કારણ આ ઉપરના લેખમાં ચારે વેદને અનાદિના ઠરાવવા પ્રયત્ન થએલો છે. મૂલમાં વેદ વેદત્રયીના નામથી પ્રસિદ્ધ છે. " " અથર્વ વેદ ઘણે મેડે લખાએલે હેવાથી ગણત્રીમાં પણ નથી, તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org