________________
૨૧૪
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨
આવવાના છે ? માટે જેટલે દરજે આ ચાર કષાઓનું જોર આછુ થતું જશે તેટલે દરજે તે ઉચી પાવડીએ થઢેલા ગણાશે એ નિવિવાદ છે.
એક જગા પર કોઇ મહાપુરૂષે કહ્યું છે. કે
rssशांवरत्वे न सितांबरत्वे, न तर्कवादे न तत्त्ववादे । न पक्षसेवाश्रयेण मुक्तिः, कषायमुक्तिः किल मुक्तिरेव ॥
ભાવા-જીવાને મુકિત ન શ્વેતાંખરમાં છે ન દિગબરે)માં છે, ન કોઈ તર્કવાદની નિપુણતામાં રહેલી છે. તેમજ ન તા કોઇ એકાદ પક્ષના આશ્રયમાં ભરાઇર હેવામાં ખતાવેલી છે. તેા પછી જીવેાની મુક્તિ શેમાં રહેલી છે? તેના ખરા ઉત્તર એજ બતાવેલા છે કે—
સત્ય હૃદયથી કષાયેાની જે મુકિત છે, તેજ જીવાની ખરી મુકિત છે. અર્થાત્ જે મહાપુરૂષોએ સત્ય હૃદયથી પેાતાના કષાયેાની સર્વથા મુકિત કરેલી છે તેજ સર્વે મુકત રૂપના થએલા છે.
વૈશ્વિકાએ–અનેક પ્રકારથી જીવાની મુકિત થવાનું સહેજપણાથી મતાવી દીધું... છે. પરંતુ જૈનોના સર્વજ્ઞાએ તે કષાયની મુકિત થયા સિવાય બીજા કેઇ પણ પ્રકારથી જીવાની મુક્તિ થવાનું બતાવ્યું જ નથી.
આ બધા અમારા લેખનેા મતલબ એ છે કે—
સજ્ઞ મહાપુરૂષાના વચના ને તાપ જોતાં એજ સાર નીકલે છે કે જેએ આ કષાયરૂપ ચંડાલ ચેાકડીના સ્પર્શથી દૂર રહેવાનુ શિખશે, તેઓ આ લાકમાં સુખે સુખે નિમન કરશે. અને જેઓ આ ચંડાલ ચાકડીના સર્વથા નાશ કરશે તેઓજ પેાતાના આત્માની મુકિત સ થા મેળવશે. તે સિવાય બીજી કોઇપણ કારણુ સુખ મેળવાનુ` મારા જોવામાં આવેલુ નથી તેમ કોઈ સત્ત મહાપુરૂષે બતાવેલું હોય તેમ પણ જણાયું નથી, વળી એક જગાપર કહ્યું છે કે
तन् ज्ञान मेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः તમન્ન:ત્તિ ત્તિ:, વિનજિનાત્રત થાતું। ક્॥ ભાવાર્થ-લેાકેામાં જ્ઞાની મનાતા હાય, છતાં તે માણસમાં રાગદ્વેષાદિક અંતર ગના શત્રુએ જોર કરી રહ્યા હોય તે, તે જ્ઞાન તે મહાપુરૂષને સત્યરૂપનુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org