________________
૨૧૨
તત્ત્વત્રયી--મીમાંસા.
ખંડ ૨
સમતા પૂર્ણાંક અહિંસાત્મક રૂપના આ પ્રયાગ નવીન રૂપના થઇ પડયા હોય, પરંતુ સદ્ગુદ્ધિથી સજ્ઞ તીથ કરેશના તત્વના અભ્યાસી મહાપુરૂષોને તે ખર મુદ્દાજ એ છે કે-પૂર્વકાળમાં જે મહાપુરૂષોએ પેાતાના આત્માની કથી મુકિત કરી લીધી છે. તેમને સમતા પૂર્વક અહિંસાત્મકના પ્રયોગથી જ કરી લીધી છે, અને પેાતાના અનુયાયી વર્ગને પણ પેાતાના આત્માની સિદ્ધિના પ્રયેગ પણ એજ બતાવતા ગયા છે.
બુદ્ધિમાન્ બુદ્ધિ પ્રયુકતા હાય તે પણ વયેત્પત્તિના પ્રમાણથી સાપત્તિમાં ફરક પડતા જાય. ઉદાહરણમાં આ આમ્રફલ છે, તેની પહેલી અવસ્થામાં કષાય રસ, મધ્યમાં આમ્લ રસ, પછી આગળ જતાં મધુર રસની ઉત્પત્તિ થતી જોવામાં આવે, એજ પ્રમાણે માણસામાં પણ રસની ઉત્પત્તિ થતી જાય. છતાં પણ જાતિ કુલના ભેદ વિચારવાને હાય છે. જો બુદ્ધિ પ્રયુકતા ઉત્તમ કુલ જાતિના હાય તા, તેમાં સુખેથી ભળી શકાય, અગર જો તેમાં ફેર ફાર હોય તે આખરમાં શેાષવાના પ્રસંગ આવે છે એ ધ્યાનમાં રાખત્રાનુ છે. તે માટે કહ્યું છે કે—
जलप्रमाणं कमलस्य नालं, कुलप्रमाणं पुरुषस्य शीलं । कुले हि जातो न करोति पापं, कुलांकुशेनैव निवारितो नरः ॥ ભાવાર્થ-કમલની નાલ જલ પ્રમાણે નાની માટી હાય છે
તે પ્રમાણે કુલના પ્રમાણે માણસના શીલનું પ્રમાણ હોય અને તે પેાતાના કુલના અંકુશથી નિવારણ થએલે તેવા પાપનું આચરણ કરી શકતાજ નથો. o પ્રમુ પ્રસાદ્, ૨ તાÄ, રૂ વિમો, - ૫, ૬ મન્વય: । ६ शौर्य:, ७ पांडित्य मित्येतद मद्यं मदकारणं ॥
ભાવા --જો કે મદિરા નથી છતાં નીચેના છ કારણુ નશા ઉત્પન્ન કરે છે—૧ કેઇ મોટા પુરૂષની પ્રસન્નતા, ૨ ચેવનપણુ, ૩ ધનની પ્રાપ્તિ, સ્વાભાવિક પણાથી મળેલું ૪ રૂપ, ૫ કુલ, ૬ શૌય અને ૭ પંડિત્યપણુ, એ સાતે ઉન્મત્ત પણાનાં કારણુ છે. માત્ર કોઇ ઉત્તમ પુરૂષનેજ જોર કરી શકતાં નથી. ।।
સંસારમાં એક ફૂલ ખાસ મેળવવા જેવું છે. પરંતુ તે ઉન્મત્તપણાથી દૂર રહેનારાએજ મેળવા શક છે
असार संसारमहीरुहस्य, सुधोपमं स्वादुफलं तदेकं ॥ परस्परं मत्सरवर्जितानां, यद्वर्धते प्रीतिरयं नराणां ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org