________________
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૨
૨ પુરાણકારાએ–અનાદિના વિષ્ણુનું માથુ કપાવી ઘેાડાનું માથુલગાડી હયગ્રીવ વિષ્ણુ થયા ખતાવ્યા.
૩ વળી દૈત્ય દાનવાના માર ખાઇ વિષ્ણુ ભાગતા ફર્યા.
૪ વિષ્ણુના કાનના મેલથી પેદા થઇ-મધુ-કૈટભ એ દૈત્યા બ્રહ્માને મારવા ઢાડયા.
૫ તે બ્રહ્મા વેદોમાં જગતના કર્તા થઇ, બધી સૃષ્ટિને વીંટલાઈને બેઠા.
ઇત્યાદી સેંકડો હજારી વાતા શંકર સ્વામીના અદ્વૈત સિદ્ધાંતના સમય પછી પ્રાયે પુરાણાથી તે વેદો સુધીમાં લખાઇ. જે શકરવામીએ જહદ્ આ જદ્ લક્ષણાના વિચાર। બતાવી બધી દુનીયાને ભ્રમ ચક્રમાં નાખી. તેમણે ભૂલ કરી એમ આપણાથી કેવી રીતે કહી શકાશે ? પંડિતને વિચારવાની ભલામણ કરૂ ૢ અને ભૂલચુકની માફી ચાહુ છું.
(૮) મહાવીર પ્રસાદ દ્વિવેદીજીએ લખ્યુ છે કે—
૨૦૮
'
“ પ્રાચીન હિંદુ ધર્માવલંબી ખડે અડે શાસ્રી ભી અખભી તક નહી જાનતે હૈ કે જૈનિએ કા "" સ્યાદ્વાદ કિસ ચિડિયાંકા નામ હૈ. યદ્ઘિ ચે વિદેશી વિદ્વાના જૈનોકા લેખકેાંકી મહત્તા પ્રગટ ન કરતે તે હમ લેગ અજલી પૂર્વવત્ અજ્ઞાન કે અંધકાર મેં હી ડુએ રહેતે.
આમાં મારા વિચાર-પડિત મહાવીર પ્રસાદજી એ એ ધડક પણે સત્ય કહ્યું છે કે—વેદ સમયના ઋષિએ તા સ્યાદ્વાદનું નામ પણ નહીં જ જાણતા હતા. શંકર સ્વામીના સમયના એકાંતપક્ષના પંડિત-સામી બાજુના એકાંતપક્ષના પંડિતાને તેાડી પાડવા સ્યાદ્વાદના આશ્રય લઇ તેઓને તાડી પાડતા, પછી અજ્ઞાન વર્ગ ને ધાપાટા અંધાવવા આડા અવલા ન્યાય બતાવી, સ્યાદ્વાદનું ખ`ડન કરવા પ્રયત્ન કરતા. અર્થાત્ ખાઇ પીઇને ભાંડુ ઉધું વાળી લેકે ને અંધારામાં રાખવાને પ્રયત્ન કરતા. એવી મારી સમજ થઇ છે તે મારા આગળ પર બતાવેલા સ્થ'દ્વાદ ના લેખથી આપ સજ્જને પણ મને સમ્મતિ આપશે. હું પણ જે આટલા દરજા સુધી વિચારા ને મેળવવાને પહોંચ્યા છુ તે આપ મહાન પંડિતાની સહાય્ય તાથીજ ?
( ૯ ) શતીશચંદ્ર વિદ્યા ભૂષણે જણાવ્યુ હતુ કે——
“ સ્યાદ્વાદના સિદ્ધાંત પ્રાચીન તીર્થંકરાએ પ્રવર્તાવેળા, તે છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર ઉપદેશ્ચે હતા. બ્રાહ્મણ તત્ત્વવેત્તાઓએ તેમાં દાષાનુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org