________________
ન
પ્રકરણ ૩૩ મું. શંકર દિવિજયમાંની બે ચાર વાતને વિચાર ૨૦૭
(૪) કાકા કાલેળ કરે જણાવ્યું હતું કે–
સ્યાદ્વાદનું તત્વ હિંદુસ્તાનના આખા ઈતિહાસમાં સમાયેલું છે. વાસ્તવિક સંપૂર્ણ સત્ય જે જાણતા હશે તે પરમાત્માને હજુ આપણે ઓલખી શક્યા નથી.”
આમાં મારે સ્વર એ છે કે હિંદુસ્તાનના આખા ઈતિહાસમાં એટલેવેદ, વેદાંતાદિક છે એ શાસ્ત્રોમાં એ સ્યાદ્વાદનું તત્ત્વ સમાયેલું છે.
આ મારા સ્વરમાં પરમહંસ છવાનંદ સરસ્વતીને-જૈનેતરના પૃ. ૭૮ થી ૮૦ માં આપેલો પત્ર સ્વર પુરે છે. જો પૃ. ૮૦ માં–“પ્રાચીન ધર્મ, અગર કઈ સત્ય ધમ રહા હોતે જૈન ધર્મથા. જીસકી પ્રભા નાશ કરને કે વૈદિક ધર્મ વે ષશાસ્ત્ર, ગ્રંથકાર ખડે ભયે.”
સંપૂર્ણ સત્યના જાણવાવાળા સ્યાદ્વાદ તત્વના પ્રકાશક તીર્થકરેજ છે, પણ બીજા કેઈ ઋષિઓ નથી. જ્યાં સુધી તેમના તો જાણવાને અવકાશ મેળવતા નથી ત્યાં સુધી તે પરમાત્માને આપણે જાણી શક્વાના જ નથી એજ ફલિતાર્થ બતાવ્યું છે.”
(૫) લક્ષ્મણ રઘુનાથ ભીડે કહે છે કે “જગન્મિથ્યા કે અનિર્વોચ્ચ એવી માન્યતા જૈનોની નથી, હમેશાં બદલાતું રહેતુ માને છે.”
આમાં વિચારવાનું કે–પ્રત્યક્ષમાં પરિવર્તન થઈ રહેલા આ સંસાર ચક્રને સર્વથા મિથ્યા કહેતાં જીવનો ઈન્કાર કરવાળા નાસ્તિકેના જેવું જ થાય, જીવજ નથી તે પછી તેને ઇન્કાર કરવાવાળો જ કેણે માન ?
આ પ્રત્યક્ષમાં પરિવર્તન થઈ રહેલા સંસાર ચકનેજ, સર્વથા મિથ્યા માનીએતે પછી મુક્તિ થએલી જ કેની માનવી? ખૂબ વિશાલ દ્રષ્ટિથી વિચારવાની ભલામણ કરું છું.
(૭) પંડિત ગંગનાથ કહે છે કે—જેન સિદ્ધાંતમાં બહુત કુછ હૈ વેદાંત કે આચાર્યોને સમજ્યા નહિ.”
આમાં મારા વિચાર–પંડિતજીએ સદબુદ્ધિથી કહ્યું છે તે સત્ય જ પણ વેદાંતના આચાર્યોને સમજવું નહી તે જરા વિચારવાનું છે. ( ૧ દિ વિજયના પહેલા સર્ગમાં-બ્રહ્માદિકેએ શંકર દેવને જણાવ્યું હતું કે–વિષ્ણુએ બૌદ્ધ શાસ્ત્રો રચી વેદાદિકને હાનિ પહોચાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org