________________
૧૮૨
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૨
ખાડું યુદ્ધ કર્યુ પણ છેવટે નાશી છુટયા. બન્ને દેવામાંના સત્તાવાળા કચેા દેવ ? વાત કયાંથી ગેાઠવાઇ ?
વાયુ પુ. અ. ૨૪-૨૫ માં-ભ્રમ્હાજીએ-મહાદેવજી પાસે પુત્રની માગણી કરી છે. અચાનક ઉત્પન્ન થએલા મધુ અને કૈટભથી ભયભીત થઈ બ્રમ્હા વિષ્ણુના શરણે ગયા.
વિચારવાનું કે–સૃષ્ટિની આદિમાં વેદના પ્રકાશક, જગના કર્તા, ચારે વેદથી પ્રસિદ્ધ, તે બ્રમ્હા શિવથી પુત્ર માગનાર, અને બે દૈત્યાના ભયથી વિષ્ણુ શરણે, આ બધી વાતે કયાંથી ? ( જીવા તત્વત્રયી. પૃ. ૨૧૬ થી ૨૨૩)
(૬) મત્સ્યપુ. અ. ૧૫૧–શુભ અને નિમ એ એ દૈત્યાના મારથી ગરૂડ અને વિષ્ણુ બન્ને યુદ્ધમાંથી ભાગ્યા.
વિચારવાનુ કે—એ દૈત્યેા માત્રથી નાશ ભાગ કરનાર વિષ્ણુ ભગવાનને ગીતામાં યુગ યુગમાં ભક્તોના રક્ષક, પુરાણેામાં મેાટી મે!ટી સત્તાવાળા, થાંભલામાંથી નૃસિહ રૂપે નીકલી પ્રહ્લાદના પશ્ન કારક, જે વિષ્ણુ બતાવ્યા છે તે વાસુદેવજ છે દેવા નથી, પાંચમા પુરૂષષિસંહ વાસુદેવનેજ નૃસિંહ કલ્પ્યા છે ચાંમલામાંથી ખીજા નથી નીકળ્યા. ( જીવા તત્વત્રયી. પૃ. ૨૨૪ થી ૨૨૬)
વિષ્ણુ-પદ્મપાદ છે કે કેવલ કલ્પિત ? એટલુંજ અતાવવા ઉપર પાંચ વિષ્ણુનાં ઉદાહરણાં મૂકયાં છે. ખાકી નવે વિષ્ણુ પ્રતિ વિષ્ણુના સંબંધ જોવા હોય તેમને અમારે સંપૂર્ણ ગ્રંથજ જોવા એટલે બધીએ ખાત્રી થશે.
મહાદેવ તે શંકર સ્વામી તેમના વિચાર—
પહેલા સ્ત્રĆમાં જણાવ્યુ હતુ કે બ્રહ્માદિ મહાદેવ પાસે ગયા, મહાદેવે શકર રૂપે પ્રગટ થવાનું કહી વિદાય કર્યાં હતા. પુરાણેામાં લખાયલા શંકરદેવ સત્ય સ્વરૂપના હોય તે આ દિવિજય કરનારા શંકર સ્વામી સત્ય રૂપના મનાય, નહી તેા કેવલ કલ્પનાનાજ કુસુમેા વિખરેલાં છે.
જૈન પ્રમાણે ૧૧ રૂદ્રોનું સ્વરૂપ પૃ. ૩૯૮ થી ૪૦૭ સુધીમાં જીવે ? અને તેની સાથે વૈ.કાનું પણ મૂલ બતાવ્યુ છે.
હવે પુરાણામાં મહ દેવનું સ્વરૂપ પશરેલુ વિશૈષ છે તે જુવા—
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org