________________
પ્રકરણ ૩૩ મું. શંકરદિવિજયમાંની બે ચાર વાતને વિચાર, ૧૮૯ સિદ્ધ કર્યો. અને ગુરૂહ સુગતેની પાસે તેમનાં શાસ્ત્ર શિખીને મેં તેમને નાશ કર્યો એ પાપને દૂર કરવા આ તુષાગ્નિમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છું.
શંકરે કહ્યું–આપે કર્યું તે એગ્ય કર્યું છે. પાપ કર્યું નથી. ભટ્ટપારે કહ્યું–તમારા દર્શનથી જીવવાને સમર્થ છું પણ તેમ કરવાની ઈચ્છા નથી. શંકરથી * તારક મંત્ર સાંભળી મુક્ત થયા. શંકર મંડન મિશને ઘેર જવા આકાશ માગે ચાલતા થયા.
આ ૬ઠા અને ૭ મા સગની કલમ ચારને વિચાર–
(૧) કુતરાવાળા ચંડાલે વેષ ત્યાગી શંકરને શિવમૂત્તિ રૂપે દર્શન : આપ્યું. વિષ્ણુ રૂપ વ્યાસની સાથે વિષ્ણુને સંવાદ બતાવી સમર્થન કરીને બતાવ્યું. આમાં કઈ બાજુની સત્યતા ? વ્યાસ વિષ્ણુના અવતાર જ પંડિતોથી કલ્પિત જ ઠરેલા છે, તે પછી શંકર દેવના અવતાર શંકર સ્વામી અને ચંડાલના વેષ ત્યાગી બનેલા શિવ સત્યરૂપના કયાંથી ઠરશે? ડગલે પગલે કર્ષિત છતાં મોટા મોટા પંડિતે થોડે પણ વિચાર કરી શકયા નથી એ કેટલું બધું આશ્ચર્ય જનક? જ્યાં પંડિતે જ આખેએ આડા કાન રાખી અસત્યને પિષણ કરતા જણાતા હોય ત્યાં અજ્ઞાન પ્રજાને સત્ય ક્યાંથી મળે?
(૨) કદાચ તેવા જાદુગરીના ખેલ જે પ્રપંચ કરી લોકોને બતાવ્યા હોય, તેથી આમાં સત્ય વસ્તુની સિદ્ધિ શી ? આજે પણ પ્રપંચી લેકે ઘણા ઘણું પ્રપંચે થી લેકેને જ મત કરતા નજરે પડે છે તેમ કરી પવપદ નામ મેળવ્યું તેથી ખરી સિદ્ધાર્થ શું થઈ?
(૩) બ્રમ્હ સૂત્રને અર્થ શંકર સ્વામીએ બતાવ્યું કે –
મરણ સમયમાં દેહ છોડે બીજા દેહમાં જીવને જવું પડે છે, ત્યારે તે બીજા દેહને આરંભ કરનાર પાંચભૂતના ભાગે વીંટેલાઈને જાય છે.
આ વાત માં સ્પષ્ટ રૂપથી લખાછલી જનાતી નથી, તે પછી શંકર સ્વામીએ કયા નવા વેદથી જાણી લઈને લખીને બતાવી? જેનોના તોથી જણાય
* માધવ શંકર દિવિજ્ય પૃ. ૧૭૦ ની ટીપમાં-તારામંત્ર-પદ્ય પુ. ઉત્તર ખ. શિવ પ્રતિ વિષ્ણુએ કહ્યું છે કે-છ અક્ષરવાળા મહામંત્રને તારક એ બ્રહ્મમંત્ર કહે છે
જી ના નમ:” આ મંત્રની ઘણું મહિમા છે. પાપી પણ મુક્તિ પામે. એજ ઉત્તર ખંડમાં રામ પ્રતિ શિવનું વચન-- છે તેમ જ તાઃ” આ તારક મંત્રથી પ્રાણિમાત્રની મુક્તિ, સદા શિવ કાશીમાં કરી દે છે. એમ કૃતિમાં છે અને પુરાણમાં પ્રસિદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org