________________
પ્રકરણ ૩૩ મું. શંકરદિગવિજયમાંની બે ચાર વાતને વિચાર.
૧૯૧
wwwwwww
w
:
કર્મ કાંડના પક્ષી મંડન મિશ્ર સાથે લાંબા કાલ સુધી xવાદ ચાલતાં શંકરે તેમની પાસે જ્ઞાન કાંડની શ્રેષ્ઠતા કબૂલ કરાવી. પણ જેમનિ ઋષિના મતનું ખંડન થતાં મંડન મિશ્રને ઘણે ખેદ થયે. તે ખેદ દૂર કરવા જેમનિ પતે પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે વ્યાસથી મારો મત જુદે હાય જ નહીં, શંકર મહેશ્વરના કલાવતાર છે. સત્ય યુગમાં-કપિલ, ત્રેતામાં ગુરુ દત્તાત્રેય, દ્વાપરમાં વ્યાસ તેમ આ કલિમાં શંકર ભગવાન છે. તેમની વાતને સ્વીકાર કરીને તરી જાવે એમ કહી અંતર્ધાન થઈ ગયા.
. (૨) વાદના માટે મંડળની સ્ત્રી સરસ્વતી ઉભાં થયાં. સ્ત્રીની સાથે વાદની ના પાડતા શંકરને-ગાગ સાથે યાજ્ઞ વકથને, સુલસા સાથે જનકને વાદ થએલે બતાવી સ્વીકાર કરાવ્યો. સત્તર દિવસ વાદ થયાબાદ સરસ્વતીએ કામકેલોનું સ્વરૂપ પુછયું, ઘણા વિચારના અંતે માસની મુદ્દત માગી. પછી કામ કેલીને અભ્યાસ કરવા મૃતક રાજાના દેહમાં પ્રવેશ કરવાની ઈચ્છા થતાં પપદે ના પાડી, ત્યારે ગોપીઓ સાથે સંબંધવાળા-શ્રી કૃષ્ણને પાપ વિનાના બતાવીને કહ્યું કે- “બ્રહ્મ સત્યં જગન્મિથ્યા” માનનારા અશ્વમેઘાદિ સુકન્યા અને બ્રહ્મ . હત્યાદિ દુષ્કૃત્ય કરે તે પણ તેમને પાપ લાગતું નથી.
ઈ કેપ કરી ત્રિશિરઃ બ્રામ્હણને માર્યો, અને વેદાધ્યયન કરનારા સંન્યાસીઓને મારી ફુતરાંઓને ખવડવ્યા હતા, એવું કાગવેદના ઉપનિષની કૃતિમાં છે. તેમજ જનકે અશ્વમેધ યજ્ઞ કરી બ્રામ્હણેને ઘણી દક્ષિણે દીધી પણ કર્મથી લેપાયા નથી. એ જ પ્રમાણે તત્વ વેત્તાઓ કર્મથી લેપાતા નથી. હું મારા આ શરીરથી કામાભ્યાસ કરું તે પણ મને પાપ લાગતું નથી. પણ સંપ્રદાયને બાધ ટાલવા બીજાના શરીરમાં પ્રવેશ કરવાને વિચાર કર્યો છે. એ પ્રમાણે પદ્મપાદ આદિશિષ્યોને સમજાવી એક ગુફામાં પિતાનું શરીર છે શિષને સોંપી રાજાના મૃતક દેહમાં પ્રવેશ કરી, શંકર સ્વામી રાણુઓની સાથે ભેગ.જોગવવા લાગ્યા. રાણુઓ સમજી કે અમારૂ વૈધવ્ય મહું. આ તરફ કારભારીએ ચેત્યા કે-કેઈ ગી-શજાના મૃતક દેહમાં પ્રવેશ કરી, આ રાજલીલા ભેગવે છે. તેવા મેગીના શરીરનો નાશ કરાવવા રાજ્યના નોકરને છેડ્યા. માસ ઉપર પાંચ દિવસ વધારે થતાં પદ્મપાદ વિગેરે શેધ કરવા નીકલ્યા. ગવૈયાના વેષે રાણીઓમાં લુબ્ધ તે રાજાના આગળ ગાયન કરી સંકેતથી સમજાવી ભાનમા લાવ્યા. એટલે તે શરીરમાંથી નીકલી પિતાના મૂલના . * આ વાદ બ્રહ્માદિ દેવો અંતરિક્ષમાં આવી સાંભળવા લાગ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org