________________
પ્રકરણ ૩૩ મું. શંકરદિવિજયમાંની બે ચાર વાતને વિચાર.
૧૯૯
જાય તેઓ પિતાના પાકમાં કે વિચારમાં પણ પુરતે લક્ષ રાખી શકતા નથી તે પછી બીજાઓના તત્ત્વમાં રહેલી સત્યતા શેધવાને અવકાશ કયાંથી મેળવે તેવા જ પ્રકારને ન્યાય આ શંકર દિવિજ્યમાં જોવામાં આવે છે. જેવી રીતે હું નહીં જે જોઈ શકો છું તેવી રીતે બીજા સુજ્ઞ મધ્યસ્થ પંડિતે તે જરૂર જોઈ શકયા જ હશે. પણ આવા આવા મોટા પંડિતેને આપણા જેવા સામાન્ય જને એ કહેવું શું અને લખવું પણ શું? એ એક વિચાર ભરેલુંજ થઈ પડે છે. હવે આપણે મૂલ વિચાર પર આવીએ છીએ–
દ્વતમતના શિવ નીલકંઠાચાર્ય સાથે વાદ ચાલતાં “તત્વ તિ”નો અર્થ સ્વામીજી એ નીચે પ્રમાણે સમજાવ્ય-કાર્યોપાધિ જીવ છે અને કારણે પાધિ ઈશ્વર છે પણ તેમને “ચિદંશ” એકજ છે. તેથી ભાગ લક્ષણથી કઈ બાબતને 'ગ્રહણ કરવી, અને કઈ બાબત ન ગ્રહણ કરવી. એવી જ રીતે જહાડ જહ૬ લક્ષણથી દેહનું ઐકય છે ત્યાં કેઈ જાતને વિરોધ આવતું નથી. આ પ્રમાણે ઘણી કૃતિઓનાં પ્રમાણ આપી ખંડન કર્યું અને શિષ્ય કર્યો. - આમાં વિચારવાનું કે–નીલકંઠે ત મત છોડીને તામસિ ના વાક્યથી આàત મતને સ્વીકાર્યો તે વસ્તુ સ્થિતિ યથાર્થ નથી. જુવે કે આ અજ્ઞ જીવને સમજાવવાનું કે તું તે બ્રહ્મ સ્વરૂપને છે પણ કયારે? ઉપાધિ ભૂત લાગેલાં પાંચ ભૂતેને સંગ છેડે ત્યારે પાંચ ભૂત રૂપ વસ્તુ બીજી જ છે, સ્વામીજીએ માતાને ખેદ દૂર કરતી વખતે કહ્યું હતું કે-સારા નરસાં કમને ભેગા કરવા જીવ સ્કૂલ દેહમાં વિચરે છે. તેથી સમાદિક વિના જીવને મેક્ષ નથી. માટે દૈતવણું છોડયા પછીથી જ “તરવ” સ્વરૂપ બને છે.
- અર્થાત ભૂતની ઉપાધિવાળે જીવ પ્રથમ ક્રેત સ્વરૂપને જ છે, તેજ ઉપાધિથી મુક્ત થએલે બ્રહ્મ સ્વરૂપ થએલે અતેના સ્વરૂપને ધારણ કરે છે.'
પ્રથમ ઘટને માન્યા વગર અઘટ ને પ્રયોગ ત્રણ કાલમાં પણ બની, શકશે નહી.
એકની એક વસ્તુમાં બીજી વાત કરવાને અવકાશ જ કયાં રહે છે? માટે શંકર સ્વામીને અદ્વૈતમત દ્વતપણું અંગીકાર કર્યા વગર ત્રણ કાલમાં પણ નહી બની શકે એકાંત અદ્વૈત પક્ષ છે તે સત્ય વસ્તુ સ્વરૂપને જનાવનારે નથી પણ દુરાગ્રહમાં જ ખેંચી જનારે છે એ નિર્વિવાદ છે. બીજી વાત એ છે કે-કર્તા કમ અને કરણાદિ કારકે એક જ વસ્તુમાં ઘટી શક્તા હોય તે જ એકાંત અદ્વૈત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org