________________
૧૬ તત્વજયી–મીમાંસા.
ખંડ ૨ કુંઠમાં ચાલ્યાં ગયાં. અકીના અનેક કાર્યો થઈ ગયા પછી અનેક દેશોમાં ફરી સિબતનું ખંડન કરી અઢતમતનું સ્થાપન કર્યું.
આ સંગ ૧૪ માં વિચારવાનું કે... -
શંકરદેવ રૂપે શંકરસ્વામી તેિજ છે. તે પછી બીજા કા શંકરદેવના હત વિમાન સાથે લાવ્યા? તે સમયના મોટા મોટા ત્રાષિએના માટે કેઈપણ દેવના દૂતે વિમાન લઈને લેવા આવ્યા હોય એમ ચારે વેદે સુધી તપાસતાં જણાતું નથી, તે શું આ શંકરદિગવિજય કલિપત રૂપની ગોઠવાઈલી ન ગણાય? જે એમ હોય તે દિગવિજ્યના લેખમાં સત્ય શું? માતાએ શંકરના ધામમાં જવાની ના પાડે, એ શું તેમના સ્વાધીનપણાનું હતું? બ્રમ્હ બ્રમ્હલકનું અને વિષણું કંઠનું સ્થાન કયા કાલમાં પોતાના કબજે કરીને બેઠેલા બ્રમ્હા આ દૂનીયામાં આવી અનેકેના અપરાધી બન્યા, તે પછી શું વિશેષ મેળવવાને આવતા હતા?
વિષ્ણુ ઉધેઈએથી માથુ કપાવી હયગ્રીવ વિષ્ણુ બન્યા તે કયા કાલમાં? અને વારંવાર દુનીયામાં આવી જાનને અને અસુરને માર ખાઈ ભાગતા ફર્યા આ બધું તર્કટ કયા તટીએથી ઉભું થએલું? સજજને? સત્ય વસ્તુના ગવેષક બને, કેઈના ભમાવ્યા પ્રજાની માફક ના ભમે અને ભમસે તે ના તે આ લોકના સુખના ભાગી બનશે તેમજ ના તે પરલેકના સુખના ભાગી બનશે. કષ્ટ વેઠયા વગર કેઈપણ પ્રકારનું જ્ઞાન કે સુખ મળી શકતું નથી, એમ આપ સારી રીતે સમજે છે, અસત્યના માર્ગમાં સુગમતા દેખાશે પણ તેથા નતે આ લેકનું સુખ ઉંચા દરજાનું પ્રાપ્ત કરી શકાશે તેમજ નતે પરલોકનું સુખ ઉંચા દરજાનું મેળવી શકાશે એ વાત આપ ખુબ સમજે છે? આજે સત્ય તત્વ મેળવવાનાં ઘણું ઘણાં સાધને છે અને પિતાને માર્ગ પિતાને જ ખેલી લેવાને છે બાકી કોઈ પણ આપણને સત્ય માર્ગે દોરી જાય એ સત્પરૂષ તે કેઈકજ નજરે પશે એમ ખુબ વિચારશે.
સર્ગ ૧૫ મે, ભલે ૧૭૪ ને
(૧) શંકર સ્વામી હજારે શિષ્યની સાથે દિ વિજય કરવાને નીકલ્યા ત્યાં સુધન્વા રાજાને પણ સાથે લીધા. પ્રથમ કાપાલિકેની સાથે ઝપાઝપી, સુધન્વા રાજાએ તેઓને હઠાવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org