________________
પ્રકરણ ૩૩ મું. શંકરદિગવિજયમાંની બે ચાર વાતને વિચાર. ૧૯૫
' લિંગપુરાણમાં એવું છે કે શિવના ગણું વીરભદ્ર, શરણ પક્ષીનું રૂપ ધરીને સિંહને ચીરી નાખેલે અને તેના ચામડાનું આસન શિવ કરીને બેઠેલા તે શંકરદેવના અવતાર શંકરનું મૂલનું શરીર બલતુ ઓલવવાને, તે નૃસિંહ કયાંથી આવ્યા? આ બધે પ્રપંચ કક્ષાથી અને કેણાથી રચાયો છે તે વિચારવાની ભલાણ કરૂં છું.
(વીરભદ્ર અને સિંહને સંબંધ-જુ ત-સ્નત્રયી પૃ. ૩૩૬)
સર્ચ ૧૨ મેં–લે ૮૮ –શંકર તીર્થોમાં ફરતા મૂકાંબિકામાં આવ્યા ત્યાં મરણ પામેલા પુત્રના માટે શેક કરતા બ્રામ્હણ કુટુંબને જોઈ શંકરને દયા આવી. “આકાશ વાણ થઈ કે અસમર્થ દયા બતાવે.” આચાર્યો કહ્યું-અસમર્થને બોલવું ભે? સમર્થ છે તે શેક દૂર કરે એટલે મુવેલે ઉઠીને ઉભો થા.
આમાં વિચારવાનું કે એવી વાણી કરવાવાળ કેણ હતું કે જે મરેલાને ઉભાં કરી દે? આ વાત પોતાની મહત્વતા માટે લખાઈ કે આમાં કેઈ સત્ય તત્વ છે? મરેલાને જીવતા કરવાની સત્તા યુગ યુગમાં ભક્તોના રક્ષક એવા શ્રી કૃષ્ણ ભગવાનમાં હતી? જે મરેલાને જીવતા કરવાની સત્તા શ્રી કૃષ્ણમાં હતી તે દ્વારિકાના દાહ વખતે નાશ થએલા પોતાના કુટુંબના જ માણસને શું જીવતા ન કરી શકતા? આમાં શું સત્ય છે વિચારવાની ભલામણ કરું છું. મોટા મેટા પંડિત થઈ પાયા વગરનું લખે તેમને વધારે શું કહેવું?' સગ ૧૨ મે થયે.
સર્ગ ૧૩ . લે ૭૫ ને છે. ભાષ્યાદિકના સંબંધવાળાને વિચાર અમોએ લીધેજ નથી. જાણવાની ઈછાવાળે ત્યાંથી જોઈ લે. . . : :
સર્ગ ૧૪ મે. લે. ૧૭૫ ને. . . . "
પર્વત ઉપર ધ્યાનમાં શંકર સ્વામીએ માતાનો મંદવાડ જાની, તેમની સેવામાં પોતે પહોચ્યા. અનેક આલાપ સંતાપના અને શંકરદેવનું સ્તવન કર્યું શંકરસ્વામીની માતાને લેવા શંકરદેવે વિમાન સાથે પિતાના દૂતને મોકલ્યા. શંકર સ્વામીએ માતાને જણાવ્યું કે-શંકરદેવના તે વિમાને લઈને આવ્યા છે, તેમાં બેસીને શંકરના ધામમાં પધારે ? તેમની સાથે જવાની ઈચ્છા ન બતાવતાં કને વિદાય કર્યા. પછી વિષ્ણુની સ્તવના કરી, વિમાન લઈને વિષ્ણુના દ્વતે. આવ્યા. એટલે વિષ્ણુનું ધ્યાન ધરતાં દેહ છેઠ તે સાથે વિમાનમાં બેસી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org