________________
૧૮૪
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૨
ધમાલ થતી હાય તે પાણીમાંથી અગ્નિ સંપૂર્ણ ખેદ પામવા જેવુ જ મનાય ?
ધમાલ શા હેતુથી કરતા માનવા ? જો તેવા સત્પુરૂષોના હાથથી આવી અચેાગ્ય ઉત્પન્ન થવા જેવું અત્યાશ્ચયની સાથે
( તત્વત્રયી॰ પૃ. ૩૯૮ થી ૪૪૯ પ્રકરણ ૪૨ મું જોવું )
સ ૩ માં વિશેષ વિચારવાનું કે-ભ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ દેવા પુરાણાથી અવતાર ધારણ કરવાનું શિખ્યા છે, બાકી ચારો વેદો જોતાં એક પણ દેવ અવતાર ધારણ કરતા નજરે પડતા નથી. ઇ. સ. ના સાતમા આઠમા સૈકામાં–બ્રમ્હા-મંડન મિશ્ર નામે, વિષ્ણુ-પદ્મપાદ નામે અને શંકર દેવ-શંકર નામે, જૈન બૌદ્ધના તત્વો પ્રગટ થયા પછી, વેદોના ત-ડ્વ નિર્બલ પડી ગએલા જાણી વેદોના પક્ષ મજબૂત કરવા તે ત્રણે દેવા, ફરીથી અવતાર ધારણ કરી, જે વેદોથી પ્રસિદ્ધિને પામેલા ઇંદ્રાદિક બીજા દેવા હતા તેમને પણ પેાતાની સાથમાં લેતા આવ્યા. અને તે પણ અગ્નિધારા પેાતાને મલતુ હવ્ય કન્ય અંધ પડેલુ જાણી, તેની આશાએ અવતાર લઇ ઉતરી પડયા પણ ખરા, પણ શંકર સ્વામીના જ્ઞાન કાંડના ઉદ્ધાર થતાં જોઇએ તેટલી સફલતા મેલવી શકયા નથી. માટે આ અવતાર વાદ કેટલા દરજાથી સત્યપણું લખાયા છે તેટલે વિચાર કરવાની ભલામણ કરી આ ત્રિજા સના વિષયને અહીજ સમાપ્ત કરૂ છું.
સગ ૪ લેાક ૧૧૦ ને-શંકરનું બાલચરિત્ર,
શકર ત્રિજે વર્ષે—કાવ્ય કેાશાદિકનું જ્ઞાન કરતા હતા, તેવામાં તેમના પિતાનું મૃત્યુ થયું. અધ્યયન કરતા મિત્રાની સાથે ભિક્ષા ગયા. ગરીબ બ્રામ્હણુ ને ઘેર જઇ ચઢયા. બ્રાહ્મણીએ અશકિત જણાવી ઘરમાંથી એક આમલુ લાવીને આપ્યું. તેનું દૃલિદ્ર દૂર કરવા શંકરે ધ્યાન ધરી લક્ષ્મી પ્રગટ કર્યાં, લક્ષ્મીએ કહ્યું તેનું પુણ્ય નથી. તે પણ સેનાના આમલાંથી તે બ્રામ્હણીનુ ઘર ભરાવી દીધું.
વિચારવાનુ કે--શંકર ને લક્ષ્મી હાજર થયાં છતાં એકલી બ્રામ્હણીનુંજ લિંદ્ર દૂર ક" સાથે બીજા દલિદ્રાનાં દલિદ્ર દૂર કરવાની બુદ્ધિ રાખતા તે શુ તેમની કીર્તિમાં વધારો ન થતા ? સાક્ષાત્ લક્ષ્મી હાજર કર્યાં હતાં તે પછી ગરીબોના તરફ ઉદારતા કેમ નહી વાપરી ? આ વાતમાં કેવી સત્યતા હશે ? આવા પ્રકાર તેમના પુણ્યના સંચાગથી મન્ચે એટલું લખાયું હેત તે આમાં વિચાર કરવાની કાંઇ જરૂર પણ ન પડતી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org