________________
*
*-
-*^^^^^^^^^^^^^^^^^*
પ્રકરણ ૩૩ મું. શંકરદિગવિજેમાંની બે ચાર વાતને વિચાર. ૧૮૫
સર્ગ ૫ મે. કલેક ૧૭૨ ન. શંકરથી બનેલી ચમત્કારી વાતે
(૧) શાસ્ત્રો ભણ્યા પછી સાતમે વર્ષે ઘેર આવ્યા. જેથી ઘેર આવતાં માતાના પગ બલવા લાગ્યા. શંકરે નદીની સ્તુતિ કરી ઘરના આગણે વહેતી કરી, માતાની અડચણ દુર કરી.
(૨) કીર્તિ સાંભલી કેરલ દેશના રાજા રાજશેષરે મોટાભેટના સાથે પ્રધાનને તેડવા મોકલ્યા, નિઃસ્પૃહતા જે પાછા આવ્યા. રાજા પોતે મળવાને આવ્યા નમસ્કાર કર્યો, શંકરે રાજાને કુશલ પુછતાં પહેલા રાજાએ હજાર સેના મહેરો અર્પણ કરીને પિતાનાં લાં ત્રણ નાટકે વાંચીને સંભળાવ્યાં. ગંગારાદિ રસથી પૂર્ણ સાંભલી રાજાની બુદ્ધિનાં વખાણ કર્યા. દ્રવ્યની અનછા જણાવી દેવાલય બંધાવવાનું જણાવ્યું અને કહ્યું કે “તમારી ઇચ્છા હોય તે માગો.” રાજાએ કહ્યું કે “અમારે સંતાન નથી માટે તે થવાની ઈચ્છાને પૂર્ણ કરે.” આચાર્યે કહ્યું કે-“તમને તમારા જેજ પ્રરાક્રમી બુદ્ધિમાન પુત્ર થશે.”
' (૩) શંકરને અવતાર જાણી–અગમ્ય, ગૌતમ, વિતલ, દધીચિ, ઉપમન્યુ, આદિ કેટલાક ઋષિ મુનિઓ શંકરના દર્શનાર્થે આવ્યા. ત્યાં શંકરની માતાએ પુત્રના ભવિષ્યનું પુછ્યું એટલે અગત્ય મુનિએ કહ્યું કે- આ સાક્ષાત શિવ છે, તમારા સ્વામીએ પુત્રના માટે મહાદેવને પ્રસન્ન કર્યા હતા. મહાદેવે કહ્યું કે-લાંબા આયુષ્યવાલા–અજ્ઞાન અને સ્વલ્પાયુષ્યવાળ–સર્વજ્ઞ બેમાને કર્યો પુત્ર આપું ? તમારા સ્વામીએ સર્વજ્ઞ માગે, તેથી શિવે જન્મ ધારણ કર્યો. માતાએ પુછ્યું-સ્વલ્પ તે કેટલું ? અગત્યે કહ્યું કે –વર્ષ સોલનું જ પણ કાર્ય પૂર્ણ નહી થતાં બીજા સેલવર્ષ વ્યાસ ભગવાન પ્રસન્ન થઈ વધારશે કુલ ૩૨ વર્ષ થશે. એટલું કહી ઋષિ મુનિઓ વિદાય થઈ ગયા.
(૪) માતાને ખેદ ટાલવા શંકરે કહ્યું કે- સારાં તથા નરસાં કર્મોને - ભેગવટ કરવા જન્મ લે છે, તે જ જીવ તરતજ પુનઃ કમ પ્રમાણે જન્મ મરણના સ્થલ દેહમાં વિચર્યા કરે છે. આત્માનું ખરૂ જ્ઞાન થતાં મારું તારું જતુ રહે છે. પણ-શમ, દમ, ત્યાગ, વૈરાગ્ય વિના મેક્ષ પ્રાપ્ત થતું નથી. છેવટે સંન્યાસ લેવા ગોવીંદા શ્રમે ગયા. ગોવીંદે પુછયું તું કેણ છે? શંકરે કહ્યું હું લય થનાર, વસ્તુ માત્રથી અવ્યાધિત, કર્તુત્વાદિકથી રહિત, સર્વોત્તમ ચિદાનંદ છું, પેગ દષ્ટિથી હું જાણું શક છું. એમકહીને ઉપદેશ મા. ગેરવીંદ ગુરૂએ નીચે પ્રમાણે આપે
24
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org