________________
૧૫૮ ! તત્વત્રય-મીમાંસા.
ખંડ ૨ કાલથી પલટા ઉપર પલટા મારતી, અનાદિના કાલથી ચાલતી આવેલી, આ દુનીયાને બતાવેલી છે. અને તે પ્રમાણે બધાએ જેનોના સર્વજ્ઞ પુરૂષોનું એકજ અટલ વાક્ય છે.
અનેક મતવાદીઓએ–જુદા જુદા સ્વરૂપો આ દુનિયાને ઊત્પન્ન કરવા વાળા પિત પિતાના ઇશ્વરને બતાવ્યા છે. તે બધા ઈશ્વમાં આ દુનિયાને ઉત્પન્ન કરવાળે ખરે ઈશ્વર કયો?
આ દુનીયાને ઉત્પન્ન કરતી વખતે તે ઇશ્વરે. પૃથ્વીઓના, પહાડના, " અને પુરાણોમાં મનાએલા સાત સમુદ્રોના, મસાલા કયાંથી લાવ્યા હશે? અને તેને નાશ કરતી વખતે આ બધી પ્રત્યક્ષ દેખાતી વસ્તુઓને ઉઠાવીને કર્યો ઠેકાણે ફેંકી દેતા હશે?
ચાર વેદમાં-પુરૂષ સુકત છે તેમાં યજુર્વેદના પુરૂષ સુકતને અર્થ કરતાં સ્વામી દયાનંદજીએ-સાત સાત આવરણથી વીટાએલી નકરની પૃથ્વીઓ જણાવેલી છે તે તે બધાના મસાલા તે ઈશ્વરે કયે ઠેકાણેથી લાવીને ઘાલેલા, અને ફરીથી આ દુનીયાને પ્રલય કરતી વખતે તે બધા મસાલા કયે ઠેકાણે લઈ જઈને મૂકતા હશે? . કેઈ કહેશે કે તે બધી ઈશ્વરની માયા છે, તે વિચારવાનું કે જે ઈશ્વરની માયા ઇશ્વરથી જુદી માનીએ ત્યારે તે બે પદાર્થ જ સદાના કાયમ ગણાય, તેતે એકજ ઈશ્વરની માન્યતા વાલાને ઈષ્ટ નથી. જે કદાચ માયાને ઈશ્વરની સાથે સદા રહેતી માનીયે ત્યારે તે માયાવાલા જીવોની પેઠે તે ઇશ્વર પણ દૂષિત કેમ ન ગણાય? માટે આ વાત કેઈસત્ય જ્ઞાનીના તરફથી લખાએલી હોય એમ જનાતી નથી. " જૈન ઇતિહાસ જનાવે છે કે આ અવસત્રિને કાવે છે (એટલે હાનિને કાલ છે) પૂર્વે ઘણા લાંબા કાલ સુધી યુગલ ધમ ચાલતું રહેલું હતું તે યુગલ ધર્મમાં વિકૃતિને સમય આવતાં પ્રથમ વિમલ વાહન” આદિ સાત કુલ કરો રમવાર થતા આવ્યા આ વાત પુરાણ કરે એ પણ લખીને બતાવેલી છે. તેમાં જે સાતમા નાભિ કુલકર થયા તેમના પુત્ર શ્રી હષભદેવ તે સર્વજ્ઞ પુરૂષ થયા. તેમને કાલને ફેરફાર થએલે જાણું પ્રમ યુગલ ધમની પ્રવૃત્તિ ને હટાવી અને લેકેને વ્યવહાર માર્ગની પ્રવૃત્તિ સિખવી. અને તેની સાથે સત્યધર્મની પ્રવૃત્તિ પણ પ્રથમ જ બતાવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org