________________
૧૬૮
તત્રયી-મીમાંસા.
ખંડ ૨
બ્રહ્મા યજમાનની સ્ત્રીની મશ્કરી કરીને કહે છે કે-અરે? અરે? મહિષિ? જ્યારે તારાં માતાપિતાએ પલંગ ઉપર ચઢીને તારા પિતાએ તારી માતાની....માં પિતાના મુષ્ટિતુલ્ય...ને મુકયું ત્યારે તારી ઊંત્પત્તિ થઈ અથવા પિતાનાને દેખાડીને કહ્યું કે તારી સાથે હું...ઇત્યાદિ
મંત્ર ર૧ મે-“17 જથ્થા સાથુ દિલ નારા વૃઘન | ”
યજમાન ઘોડાને કહે છે કે–હે વીર્ય સેચન કરનારા અશ્વ? તું મારી સ્ત્રીની જંથા ઉંચી કરીને તેની...માં તારા પ્રવેશ કર. તે સ્ત્રીઓનું જીવન છે, એ તેમને ભાગ છે, માટે તે...ને તું... માં નાખ. છે
ઊપરના વેદ મંત્રો યજુવેદના ર૩ મા અધ્યાયના છે, તેને અર્થ ઉપર બતાવ્યા પ્રમાણે સનાતન ધર્મના પંડિત મહીધરે કરે છે. શું એ અર્થે માનવા ઊચિત છે ખરા? સ્ટષ્ટિ કમથી વિરૂદ્ધ નથી શું? જે કદાચ એ અર્થો લાયક હોય તે અમારા પૌરાણીઓ અર્થોને માન આપશે કે? શુ આવા અર્થ કરવાથી વેદ ઉપરથી લેક રૂચી ઉઠી જવા સંભવ નથી કે ? જ્યારે મહીધરની વ્યાખ્યાની આ ગતિ છે તે પછી યુરોપ ખંડવાસીની ટીકાઓમાં અશુદ્ધિ હોય તેમાં નાવઈજ શી ? ઉપરોક્ત વેદ મંત્રના અર્થ પણ સનાતન ધર્મ છે કે?
આમાં જરા વિચારવાનું કે-આ ઉપરનાં વા ઈશ્વરથી પ્રગટ થએલાં કે કેડ ભાંડ પુરૂષે વેદમાં ઘુસાડી દીધેલાં? જે વચને એક સાધારણ સભ્ય પણ પાંચ માણસમાં ઉચ્ચારણ ન કરી શકે તેવાં નિર્લજજ વાકયે વેદત્રયીમાંના ખાસ એજુર્વેદના મંત્રોમાં મંત્રરૂપે કેવી રીતે ઘુસવા પામ્યાં ? અને તેવા પ્રકારના મંત્ર વેદમાં પાછલથી કેટલા બધા ઘુસી ગએલાં?
જો ભૂલતે નહાઉતે–આ વાત વેદમાં નથી એમ ઠરાવવા પાંચ સાત વર્ષો પહિલા કેઈએ ગુજરાતી પત્રમાં ચર્ચા હતી. ત્યારે તેને ઉત્તર મૂલ મંત્ર અને તેની ભાષ્ય સાથે તેજ ગુજરાતી પત્રમાં કેઈએ સત્યરૂપે પ્રગટ કરીને બતાવી હતી. અને વિશેષમાં એ અત્રેના અર્થને જનાવવાવાળું ચિત્ર-ગોધરા જીલ્લાના પ્રાયે દાહોદના એક મંદિરમાં ચિત્રેલું છે. એમ પણ જાહેરમાં લખીને બતાવ્યું હતું. ત્યારબાદ તે ચર્ચા ફરીથી બહાર આવી નથી.
એક સત્ય વસ્તુને પૂર્ણ માન આપનાર અને બીજો પિતાના દુરાગ્રહથી સત્યા સત્યને એક રૂપથી બતાવનાર આ બેમાં ખરે આસ્તિક કોણે સમજ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org