________________
પ્રકરણ ૩૨ મું. વૈદિક માટે હેમચંદ્રાચાર્યના ઉદ્ગારે.
૧૭૧
વિશેષ-જિનમંડન સૂરિકૃત-કુમારપાલ પ્રબંધ પત્ર ૪૯ ના પૃષ્ટ પહેલામાં-લખ્યું છે કે-આ ઉ૫રને લખેલે લોક સંરસ્વતી દેવીએ ભોજરાજાની આગલ મુકેલ છે. અને “પરમ શિવ” એનો અર્થ એ છે કે-જગતમાં હેવા છતાં–જે એ કામ, ક્રોધ, મહાદિક પરિપુને સર્વથા નાશ કરી અને સર્વજ્ઞાપણું મેલવી છેવટે મુક્તિપદ મેલવ્યું હોય તે જ પરમશિવ સંસારના જેને ધ્યાન કરવાને ગ્ય હોય છે. નહીં કે કામાદિકના વશમાં પડેલા દે.
હિંસક ચોથી બગડેલા વેદમતમાં શુદ્ધતા ક્યાંથી આવે ? શ્રી હેમચંદ્રાચાર્ય પોતે મહાવીરની સ્તુતિ કરતાં કહે છે કેहिंसाद्यऽसत्कर्मपथोपदेशा दऽसर्वविन्मूलतया प्रवृत्त: नृशंसवुद्धिपरिग्रहाच्च ब्रम स्त्वदऽन्यागम म प्रमाण १०
ભાવાર્થહે ભગવાન? હે વીર ? તારા કથન કરેલા આગમ વિના બીજા વેદાદિ આચમે સત્ય પુરૂને સર્વ પ્રકારથી માન્ય થઈ શકે તેમ નથી. કારણ કે તે વેદાદિ અગમેમાં હિંસાદિક અસત્કર્મોના માર્ગને ઉપદેશ હેવાથી, અને ધરમૂલથી અસર્વજ્ઞ પુરૂષથી પ્રવૃત થએલો હેવાથી, અને નિર્દય તથા સ્વાર્થ દુષ્ટ બુદ્ધિવાળા પુરૂષાયી ગ્રહણ થએલા હોવાથી અમે તેને આ પ્રમાણુ કહીએ છીએ.
हितोपदेशात् सकलक्ष क्लप्तेर्मुमुक्षुसत्साधुपरिग्रहाच. पूर्वाऽपरार्थेऽध्यऽविरोधसिद्ध स्त्वदागमाएव सतां प्रमाण ११ .
ભાવાર્થ-હે જિનેન્દ્ર હે વીરપરમાત્મા? તારાં કથન કરેલાં આગમમાં સર્વ જીવોના હિતનો ઉપદેશ હોવાથી, તથા સર્વર પુથી બંધારણ થએલાં હોવાથી, તેમજ મેક્ષા ભિલાષી સત્સાધુ પુરૂએ ગ્રહણ કરેલા હેવાથી, અને પૂવાડ પર વિચાર કરતાં વિશેષ રહિત હેવાથી, સત્યરૂષને પ્રમાણ રૂપે થએલાં છે. પણ ઊપરના ૧૦ માં કાવ્યમાં કહેલા હેતુવાળાં આગ પ્રમાણુ રૂપે થએલાં નથી. ૧
यदार्जवादुक्त मयुक्तमन्यै स्तदऽन्यथाकार मकारि शिष्यैः - न विप्लवोऽयं तव शासनेऽभू दहोअधृष्या तव शासनश्रीः १६
ભાવાર્થ--અન્યમતના સરળપુરૂષેથી મળમાં અયુકતપણે કથન થએલુ પણ તે તેમના શિષ્યને ગેહતું ન આવતાં-કૃતિઓને ફેરવતા ગયા. સ્મૃતિઓમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org