________________
૧૭૪
તત્ત્વત્રયી–મીમાંસા.
પ્રકરણુ ૩૩ મું.
॥શકરશ્િ વિજ ચમાંની વિચારણીય બે ચાર વાતા.
66
ઇ. સ. સાતમા આઠમા સૈકાથી-કુમાલ્લિ ભટ્ટ, શંકરાચાય આદિ વૈશ્વિકમતમાં જે પડિતા થયા તેઓ બેશક મોટા પંડિત હતા પરંતુ તેએ ન્યાય નીતિના સત્ય મા છેાડી મેગલાઈ વિચારના થયા તે ખેદ પાંમવા જેવું થયું છે. તેઓને ભગવાન ઠરાવવા માધવાચા૨ે સંગ ૧૬ ના “ શકઢિવિય ’ નામના ગ્રંથ લખ્યા છે તેમાં સભ્યતાના કે સત્યતાના વિવેક જલવાએલેા નથી. વળી બીજો આનદરિ પડિત પણ તેવા ગ્રંથ લખ્યા છે. તેમાં પણ સભ્યતા કે સત્યતા જલવાઇલી નજરે પડતી નથી. વળી હાલમાં “ આદ્યશકરાચાર્ય યાને જગદ્ગુરૂ જીવન કથા.
,,
ખંડ ૨
માધવગ્રંથાનું સારથી કિરણ ૧૬ રૂપે થંડુ ઘણુ' લખી સંવત્ ૧૯૮૬ માં પુરૂષોતમરાય ગવાડ કરે બહાર પડાળ્યેા છે પરંતુ આવા પ્રકાશના સમયમાં પ્રમાણ વિનાના તેવા ગ્રંથા વારંવાર બહાર પડાવી આપણા સમયના અને ધનનો દુરૂપયોગ ન થવો જોઇએ.
એવા પ્રકારના ગ્રંથા જે જે લખાયા છે તે-દૂનીયાને તત્ત્વ આપવાને માટે, કે શાંતિ આપવાને માટે લખાએલા નથી, પણ સત્યતા રહિત પ્રમાણે વિનાના કેવલ આપસ આપસમાં વૈમનસ્યજ વધાસ્વાને માટે લખાએલા છે.
તેના નમુના દાખલ એ ચાર વાતા સત્યા સત્યના વિચાર કરવા લખી મતાવું. છુ, તેના અનુંસારે બીજી વાતે વાચકને સ્વતઃ વિચારવાની ભળામણુ કરી દઉ છું.
સગ ૧ લા શ્લાક ૮ માંના ટુક સાર અને નીચે તેના વિચાર
(૧) “ બ્રહ્માદિક દેવોએ કૈલાસમાં જઈને શ ંકર દેવને કહ્યું કે–વિષ્ણુએ બૌધ શાસ્ત્ર રચ્યાં. તેના ફેલાવા થતાં વેદાદિકને હાનિ પહેાચી, તેઓ કહે છે ઢાંગ છે, આ જીવિકા માટે છે, એમ કહીને નિદ્યા કરે છે.
શકરદેવે કહ્યુ' હું મનુષ્ય દેહ ધરીને શંકર નામે પ્રગટ થઇશ, વિષ્ણુ અને શેષને–વેદની ઉપાસના કાંડના ઉદ્ધાર કરવા મેજ આજ્ઞા કરી હતી, પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org