________________
પ્રકરણ ૩૨ મું. યાજ્ઞિક, અદ્રેતાદિક શું પુરા વેદને મળતા છે?
૧૭૩
*
માં કેટલું અંતર છે? વળી પણ જુવે આજકાલના અનેક જૈનતર પંડિતે જૈન તત્વ તરફ નજર ફેકનાર ના અમૃત મય ઉગારે-જૈનેતર દૃષ્ટિએ જેન નામના પુસ્તકથી. તેમજ આ ગ્રંથના અંતમાં જુ જૈનેતર પંડિતેના લેખે. ત્યારબાદ દુરાગ્રહને દૂર રાખી જેન તને અભ્યાસ કરીને જુવે એટલે માથુ ધુનાવવું જ પડશે કે વાત કહેલી સત્ય છે.
આ ગ્રંથથાં કઈ વાત ફરીથી જોવામાં આવે છે તેમાં વિચારવાનું કેકઈ વાત ગ્રંથની ભિન્નતાથી અને કઈ વાત વિષયની ભિન્નતાથી બેધ માટે મુકવામાં આવી હશે તેના માટે પંડિતે કહી ગયા છે કે –
४ सज्झाय झाण तवोसहेसु उवएसेसु थुवइवयाणेसु । संत गुणकि चणेसु अ न हुंति पुण रु तदोसाओ ॥१॥
ભાવાર્થ–-૧ પંડિત પાઠને સ્વાધ્યાય કરનારા, ૨ ઓકારાદિક એકજ વસ્તુનું ધ્યાન કરનારા, ૩ પિતાને મન ગમતે તપ કરનારા, ૪ પિતાને અનુકુલ
પડતા ઔષધનું સેવન કરનારા, ૫ અનેક ભવ્ય જીવેને સમરણમાં દઢ થાય તેવા - ઉપદેશ કરનારા, ૬ અમુલ્ય ગુણ રત્નથી ગુથેળી પરમેશ્વરની સ્મૃતિ કરનારા,
૭ અને સત્ય પુરૂના ગુણથી રંજિત થઈ તેમના ગુણનું કીર્તન કરનારા, એકજ વાતનું વારંવાર સેવન કરતા થકા પણ પુનરૂકત દેષના પાત્ર થતા નથી.
વળી બીજે ઠેકાણે સંક્ષેપમાં એમ પણ જણાવ્યું છે કે –
वक्ता हर्ष-भयादिभि राक्षिप्तमना स्तथा स्तुवन् निंदन् । .. यत्पद मसकृद् ब्रूयात् तत्पुनरुक्तं न दोषाय ॥१॥
ભાવાથ-વકતા હર્ષથી પરવશ થએલે, કે ભયથી પરવશ થએલે આદિ શબ્દથી સ્વાધ્યાયાદિ કાર્યમાં જોડાઈ ગએલે, સ્તુતિ કરતે કે નિંદા કરતે વારંવાર બેલતો થકે પુનરૂકત દેષવાલે ગણતે નથી. એમ શિષ્ટજને કથન કરી ગયા છે. છે
ઈતિ વેની વાતને વિચાર કરતાં આ પ્રકરણ ૩૨ મું.
* છાયા–વાણા-તોધેનુ શેખુ હતુતિગાને; 'साधुगुण कीर्तनेषु न भवंति पुन रक्तदोषाः ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org