________________
૧૦૨
તત્ત્વથી મીમાંસા.
ખંડ ૨
ઋષિએ પણ ભિન્ન ભિન્ન વિચારા ગેડવતા ગયા. અને પુરાણની લીલાનું તે કહેવું જ શું? હું અનેક ! તમારા શાસનમાં એ ઉપદ્રવ થઈ શક નથી. તેનુ કારણ એજ છે કે તમારા શાસનની ઠકુરાઇજ અસ્પૃષ્ય છે અર્થાત્ તમારા શાસનમાં કૈઇથી પણ આધુ પાછુ કરી શકાય તેમ છેજ નહી, ૫ ૧૬૫
આપણે વૈદિક મતના કથનથી જોઇએ છે તે પણ તેવુજ માલમ પડે છે શ્રુતિના ઉત્પાદક ઋષિએ જંગલમાંના કાઇ જુદા, ત્યારબાદ સગ્રહના કરનારા પંડિત જુદા, ઇશ્વરના નામથી પ્રસિદ્ધિનાં મુકવાવાળા જુદાજ
તેવાજ હાલ પુરાણકારોના પણ થએલા છે, કાઇનામાંથી લીધુ કાંઇ, તે કોઇનામાંથો લીધુ કાંઇ, તેમાં ઉંધુ છ-તું કરવાવાળા અનેક, દુનીયાનાની નજર આગળ મુકયા વ્યાસ એક, આવા પ્રકારના વૈદિક મતના લેખામાંથી સત્ય કેવી રીતે મેળવવું ? તે પછી તેના તત્વાને મડગુ કરવા આતુરતા કયાંથી થવાની છે?
*
જીવા કે હિંસાના દોષથો દૂષિત વેઠે છે, અને ભિન્ન ભિન્ન દિશાને બતાવનારી ઉપનિષદો અને સ્મૃતિઓ પણ છે, અને પુરાણામાં પાકલતાના પાર નથી તા પછી ખરા તત્વનો ખેાજ કયા વિષયથી કરી શકાય ? ન જ કરી શકાય તેથીજ પૂર્વેના પડિતા થાકીને કહી ગયા છે કે—
श्रुतयोऽपिभिन्नाः स्मृतयोऽपिभिन्नाः नैकोमुनिर्यस्य वचः प्रमाणं धर्मस्य तवं निहितं गुहायां महाजनो येन गतः स पंथाः ॥
જો કદાચ પૂર્વેના પડિતા ને-વેદ, ઉપનિષદ્, સ્મૃતિ કે પુરાણામાંના એક પણ સ્થલથી સત્ય ધર્મ તત્ત્વના મા હાથ લાગ્યા હૈાત તે આવા નિરાશા ભર્યા ઉગારે શા માટે તેમને કાઢવા પડતા ? ન જ કાઢવા પડતા. આ તરફ્ સજ્ઞ પુરૂષોના માર્ગના આશ્રય લેનાર-તત્ત્વની મગરૂરીના આનંદના ઉછાલામાં આવી એવા ઉદ્ગારા કાઢતા ગયા છે કે—હૈ સજ્ઞ ? હે ભગવન ? તારા શાસનના તત્ત્વની શ્રદ્ધા ચુકત અમે નરક ને પસંદ કરીશું પણ તારા શાસનના તત્ત્વની શ્રદ્ધાથી રહિત અમાને સ્વર્ગની પણ ઇચ્છા થતી નથી. એવા અનેક પ્રકારના ઉત્તમાત્તમ ઉદ્ગારો અમેા પ્રસ ંગે પ્રસંગે જોઇ રહ્યા છીએ તે સર્વજ્ઞ પુરૂષોના સત્ય તત્ત્વાજ તેમની પાસેથી કઢાવી રહ્યા છે. એક તરફ વૈરાગ્યમાં આવેલા વૈશ્વિક ધમના પડિતાના વિરસ ભરેલા નિરાશાના ઉદ્ગારા અને બીજી તરફ સર્વજ્ઞના તત્ત્વાની મગફરીથી આનાતિરેકમાં આવેલા જૈન પડિતાના ઉદ્ગારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org