________________
પ્રકરણ ૩૩ મું. શંકરદિવિજયમાંની બે ચાર વાતને વિચાર. ૧૭૭ પુત્ર પણે શિવ ગુરૂ નામથી ઉત્પન્ન થયા. એગ્ય વચ્ચે લગ્ન થયા પછી, પુત્રના માટે શિવનું આરાધન કર્યું. સ્વમમાં શિવે જણાવ્યું કે-લાંબા આયુષ્યવાળો અજ્ઞ જોઈએ છે કે–સ્વલ્પાયુષ્યવાળો સર્વજ્ઞ? તેમને સર્વજ્ઞની માગણી કરી એટલે મહાદેવ પતે અંશાત્મરૂપ શાકે ૧૦ માં પુત્ર પણે આવી ને ઉત્પન્ન થયા અને શંકર નામ પાડ્યું.
આમાં શું સત્ય અને તે કેટલું તે વિચારવાનું
મહેશ્વરને લિંગ એક માનવું કે બે માવાં? એકજ માનીએ તો જુદુ એકલું તેમના અંચથી છુટુ પડી કેવા સ્વરૂથી પ્રગટ થયું?
બીજી વાત એ છે કે-ફરીથી તેજ સમયમાં ભગવાન પોતે સાક્ષાત્ શિવ ગુરૂ નામે જમ્યા છે. શંકર સ્વરૂપના શિવ ગુરૂએ પુત્રના માટે શંકરનું આરાધન કરી શંકર સ્વરૂપને પુત્ર શંકર નામે મેળવ્યો. સત્યના ગષક પંડિતેને શંકર કોણ હતા તેનું નામ નીશાણુ જડતું નથી. આમાં સત્ય શું ?
સર્ગ. ૩ –લેક ૮૩ ને સહાધ્યભૂત દેવના અવતાર–
૧ વિષ-પદ્મપાદ, ૨ પવન-હસ્તામલક, ૩ વાયુદેવ-તોટકાચાર્ય ૪ નંરકેશ્વર-ઉદંક, ૫ બ્રહ્મા-મંડન મિશ્ર, ૬ ગૃહસ્પતિ-આનંદગીરિ, ૭ અરૂણદેવ સનંદન, ૮ વરૂણ દેવ-ચિસુખ ૯ બીજ દેવતાઓએ પણ સેવા માટે બ્રાહ્મણના અવતાર ધારણ કર્યા.
બ્રહ્માની સ્ત્રી જે સરસ્વતી હતાં તે પણ મંડન મિશ્રની સ્ત્રી થવા નકલી ભૂતલ પર આવીને જમ્યાં.
- આ ત્રિજા સર્ગમાં વિચારવાનું કે
કાવ્યાદિક વિશેષ જોવાની ઇચ્છા હોય તેમને તે ત્રિો સગજ વાંચવાની ભલામણ કરૂ છું.
૧ પણ શંકરના સમયમાં અવતાર લેવા આવેલા આ બધા દેવામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણ મહાન દે છે કેમકે–સુષ્ટિની આદિમાં ચાર ઋષિઓના હદયમાં ચારે વેદોને પ્રકાશ કરવાવાળા તે બ્રહ્મા છે.
(૨) વખતે વખત અવતાર ધારણ કરી તેનું દુઃખ દૂર કરવા આ દૂનીયામાં ઉતરી પડનાર-મહાન ગ્રંથ ગીતાથી પ્રસિદ્ધિને પામેલા વિષ્ણુ છે.
23.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org