________________
1
-
- -
પ્રકરણ ૩૩ મું. શંકરદિગ વિજયમાંની બે ચાર વાતને વિચાર.
૧૭૫
હવે જ્ઞાનકાંડનો ઉદ્ધાર હું કરીશ. તમે સુ તેને છતી વેદ ધર્મ ની મર્યાદા સ્થાપન કરો. તમને સહાય થવા-બ્રહ્મા મંડન નામે, ઈદ્ર સુધન્વાનામે, અને કાતિ કેય-ભટ્ટપાદ નામે, અવતરશે. તે પ્રમાણે બધી ગોઠવણ થઈ ગઈ પણ સુધન્વા ભટ્ટપાદની વાટ જોતા સુગમાં ભળ્યા. ભટ્ટપાદ કર્મકાંડને ઉદ્ધાર કરીને દિગવિજ્ય કરતા સુધન્વાની નગરીમાં આવ્યા. રાજાએ સુવર્ણ આસન આપી સત્કાર કર્યો, સુગતે પણ બેઠા પણ વાદમાં બોધ હાર્યા. ઉપદેશ આપતાં રાજાએ કહ્યું વધારે વિદ્વાન જીતે એમાં શું ? પર્વત પરથી પડતાં જેને નાશ ન થાય તે સાચે, એ વાત કબૂલ રાખી ભટ્ટપાદે કહ્યું કે-“વેદ પ્રમાણભૂત હોય તે મને આંચ આવશે નહી.” એમ વેનું સ્મરણ કરી પર્વત ઉપરથી પડતાં તાજામાજા નીચે આવ્યા. ૪ બીએ કહ્યું એ નિર્ણય સારો નથી. ક્રોધાયમાન રાજાએ કહ્યું કે-હું એક પ્રશ્ન કરૂ છું ખેડાટા પડશે તે યંત્રમાં ઘાલી નાશ કરાવીશ, એમ કહી મોટું બંધ કરેલો ધડે મંગાવ્યું. આમાં શું છે? ઉત્તર બનેની પાસે માગ્યું. બૌધાએ એક દિવસની રજા માગી, બીજે દિવસે બ્રાહ્મણે આવ્યા, સુગતેને લાવ્યા, મંત્રવાદી ક્ષપણુકથી જાણે બધાએ “ઘડામાં કાલો સર્પ બતાવ્ય” આ વાત સાચી જાણ રાજા મૂર્છાવત્ થઈ પૃથ્વી પર પડયે. કારણ કે–વેદ ધમને પરાજ્ય અને ભટ્ટપાદને નાશ મારા હાથે થશે? ભટ્ટપાદે રાજાને ધીરજ આપી સૂર્યની ઉપાસનાથી શેષ શાયી વિષ્ણુ બતાવ્યા. ત્યાં એકઠા થએલા સંખ્યા બંધ બોધને અને જેને નાશ કરાવ્યું. અને સેવકને આદેશ કર્યો કે-દક્ષિણમાં સેતુ બંધ રામેશ્વર સુધી, ઉત્તરમાં-હિમાલય સુધી, બધાને નાશ કરે. ત્યારબાદ ભટ્ટપાદના કર્મ કાંડની પ્રવૃત્તિ થઈ. અને જ્ઞાન કાંડની પ્રવૃત્તિના માટે શંકર દેવે ઈછા કરી. ઈતિ. - આ ઉપઘાતના સર્ગ ૧ લામાં ટુંક વિચારવાનું કે--
- આ ગ્રંથ અલંકારાદિકથી કાવ્યના ગુણવાલે છે. અને ન્યાય શાસ્ત્રને સોભાવનારે પણ છે. પરંતુ તેમાં કેટલાક કલ્પિત વિચારે ગોઠવતાં તેમના ખ્યાલમાં કેમ નહી આવ્યા હોય તે આશ્ચર્યની સાથે ખેદ પામવા જેવું છે.
(૧) “આ સર્ગ પહેલામાં તેમને જણાવ્યું છે કે બ્રહ્માદિક દેવેએ મહાદેવને ફરીયાદિ કરી કે વિષ્ણુએ બોદાનાં શાસ્ત્ર રચીને વેદાદિકને હાની
પહોચાવી. ”
* શંકર જીવન કથાની ટીપમાં–જણાવ્યું છે કે વેદ પ્રમાણભૂત હોય છે એમ સંદિગ્ધ બોલતાં એક આંખ છુટી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org