________________
પ્રકરણ ૩૨ મું
અસભ્ય વચન તે વેદનાં કે ભાંડનાં?
૧૬૭
ત્રિજા યજુર્વેદમાંના કેટલાક મંગે અને તેનો બિભત્સ અથ. - વેદત્રયીમાં ત્રિજો યજુર્વેદ ઘણે પ્રાચીન અને અતિમહત્વનું ગણાય છે, કેટલાક પંડિતે તે વેદત્રયીને નિત્ય અપૌરુષેય પણ કહે છે. તેવા અતિમહત્વના યજુર્વેદમાં મર્યાદા વિનાના મંત્રો કેવી રીતે દાખલ થવાને પામ્યા ? વેદત્રયીની પ્રસિદ્ધિ થયા પછી તે મને પંડિતે કયાંસુધી ભણતા રહ્યા? ભાષ્યકારે તેને અર્થ કઈ પરંપરાથી કરીને બતાવ્યું? એવી રીતના બીજા મત્રે કેટલાં ઘુસી ગયેલા તારવી કાઢવા? આ મર્યાદા વિનાના મંત્રોને ભાષ્ય લખાયા પછી વેદ ઈશ્વરકૃત છે, નિત્ય છે, અપીરૂષેય છે એવી ઉષ ક્યા વિચારથી ચાલવા દીધી? આ બધે વિચાર કરવાનું જનાવી તે મંત્ર અને તેના ભાષ્યના અર્થો લખીને બતાવું છે
યજુર્વેદ-અધ્યાય ૨૩ મા, મંત્ર ૧૯ . શંકાકેશ શંકા ક૨૯ મી. પૃ. ૬૫-૬૬ થી– . ___ "गणानां त्वा गणपति हवामहे ॥ १९ ॥
આ મંત્રનો અર્થ મહીધર એમ કરે છે કે-યજમાનની સ્ત્રી, યજ્ઞશાલામાં સર્વ ત્વિ જેના દેખતાં ઘડાની પાસે સૂઈ જાય અને કહે કે હે અશ્વ? જેનાથી ગર્ભ ધારણ થાય છે એવું તારું વીર્ય છે તેને હું ખેંચીને મારી...( આ જગાએ બિભત્સ શબ્દ હેવાથી મીડાં મુક્યાં છે ) માં નાખ્યું અને તું તે વીર્યનું મારામાં સ્થાપન કર.”
મંત્ર ૨૦ મે-જતા કો તુરત ઃ સંપ્રાણાય." યજમાનની સ્ત્રી ઘોડાના શિશ્નને પકડીને તેિજ પિતાની....માં મૂકે. મંત્ર રર મે-ચાર રાતિના દજિતિ રચંતિ”
યજ્ઞશાલામાં અધયું આદિ વ્યકત્વિજ લકે-કુમારી તથા યજમાનની સ્ત્રીઓ સાથે ઉપહાણ પૂર્વક આગલી વડે..દેખાવને કહે છે કે સ્ત્રીઓ જલદી ચાલે છે ત્યારે તેમની...માં હલહલા શબ્દ થાય છે, તથા જ્યારે.....એને શકુનિ પક્ષીની ચાંચના જેવા શિશ્નને સંયોગ થાય છે ત્યારે પણ એજ શબ્દ થાય છે. તથા ....અને...માંથી વીર્ય કરે છે. કુમારી અધ્વર્યું પ્રતિ તેના દેખાવને કહે છે કે આ છિદ્ર સહિત તારા શિશ્નને અગ્રભાગ દ્વારા મુખ્ય સમાન લાગે છે.
મંત્ર ૨૪ --“ગાતાર તે પિતા તેડવં વૃક્ષા રોત:”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org