________________
પ્રકરણ ૩૨ મું, નિર્દયતા ભરેલું જ્ઞાનીઓનું આચરણ હોય ? ૧૬૫
" यथा न प्राग ग्ने भूमिशोणितं गछेत् ।। २९ ।। " शृता मभिधार्योदगु द्वास्य प्रत्यभि धारयेत् ॥ ३०॥
"स्थालीपाकावृता वपा मवदाय स्विष्टकृदावृता वाऽष्टकाये स्वाहेति દોતિ . ૩૨
ભાવાર્થ—નાભિના સમીપ પવિત્ર બે છુપાવીને લેમાનુ સરણ કમથી છરીથી નિમ્ન ગામી ચાલનથી કાપીને તેમાંથી વપા (ચરબી) નીકાલે ! ૨૬ છે અને નીકાલેલી વપાને શાખા વિશાખા નામક ખાખરની લાકના બનાવ્યા હુવા ઢાંકનના આધાર ઉપર રાખીને પાણીથી સામાન્ય રૂપથી જોઈને અગ્નિથી સિદ્ધ કરે છે ર૭ છે આ તરફ તે ગાયના નાભિના સમીપથી કાપીને મેદ નીકાલીને તે ગાયનું ચામડું નીકાલવાની આજ્ઞા કરે છે ૨૮ છે પરંતુ ચામડું કાઢતી વખતે એવું ન થાય કે અગ્નિના આગળ થઈ રૂધિર (લોહી) વહી નીકલે ૨૯ છે એ વપાને તૈયાર થતી વખતે તેમાં ઘીને ઢાલ દઈને ત્યાંથી અગ્નિના ઉત્તર ભાગમાં ઉતારીને રાખે અને ફરીથી તેમાં ઘીને ઢાલ આપે છે ૩૦ છે અનંતર તે અગ્નિમાં પાકેલી વપા જે ઢંડના કારણથી જમી જશે તેથી સ્થાલી પાકની રીતિથી અથવા સ્વિષ્ટ કૃતની રીતિથી ચપુથી કાટીને તેમાંથી લઈને “શષ્ટ દાદ' એ મંત્રથી હામ કરે છે ૩૧ | ઇત્યાદિ વિશેષ તે ગ્રંથથી જોઈ લેવું.,
પશુને કે મનુષ્યને ઘાત ઈશ્વરે બતાવેલ કે માંસભક્ષકોએ ? પશુના સંબંધે કિંચતું જણાવ્યું હવે મનુષ્યના સંબંધે જુવો
કૃષ્ણયજુર્વેદ તૈત્રિરીય બ્રાહ્મણ.” પુનામાં છુપા હવા. પૃ. ૯૭૨ થી ૯૭૩--મૂલ (૨) વારે જુહા મારે (૨) વૈજ્ઞામિF a () प्रतीक्षायै कुमारीम् ॥
શાયણાચાર્ય કૃત ભાષ્યને માત્ર ભાવાર્થ
૧ વાગદેવતાના માટે-પુરૂષને આલંભ અર્થાત્ વધ કર્યો જાય છે. ૨ તૃષણાભિમાની દેવતા-આશા, તેના માટે જામિ અર્થાત જેને તુ ધર્મ નિવૃત્ત થયા હોય અને ભેગા કરવાને યોગ્ય ન હોય તેવી સ્ત્રીને “આલંભ” (વધ) કર્યો જાય છે. ૨
૩ પ્રતીક્ષાના માટે “કુમારી” એર્થાત્ જેનું લગ્ન ન થયું હોય તેવી છોકરીનું “આલંભ ”—વધ કર્યો જાય છે ૩ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org