________________
૧૫૬
તત્રથી મીમાંસા.
ખંડ ૨
પછી પ્રશ્ન ઉત્તર વિના તેમને તેમ રહી ગયાં હોય ? આગળતે પંડિતે અતાવે તે ખરૂ, બા
૧૦ અષ્ટાધ્યાયી આદિના સૂત્રકારે એ અનેક સૂત્રોની રચનાઓ કરીએ વષ્ણુ તેના કર્તાએ પ્રાયે’ એક એક જ હતા, તેથી તે રચનાએ તે તે સત્રોથી અવલખિત પણાથી થઇ. તે પ્રમાણે વેદના સૂકતામાં ન થવાનું કારણ એમ જણાય છે કે તે સુકાની રચના અનેક ઋષિયા એ અનેક વર્ષો સુધી કરેલી છે તેથી સ ંગ્રહકાર ઋષિચા નતા એક એક ને અવખત કરી શકયા હૈાય, તેમજ નતે પૂર્વા પરને વરાધ ટાલી શકયા હાય, અને બધાંએ દેવતાઓનાં સુકતા થાડા થોડા ફરકમાં ગૂંથાએલાં તેવાને તેવા સ્વરૂપમાં ગેાઠવી દીધાં હાય, તા તે પ્રમાણે બનવા જોગ છે. આગળ તે પડિતા જે ખરા વિચાર બતાવે તેને વિચાર કરી લેવા.
11 “ કઇ કાઈ સૂકતમાં તેજ ઋષિ અને તેજ દેવતા ” આવેલા હોય તા મોટામાં મોટુ, આશ્ચય મનાય, કારણ જો વેદોને ઇશ્વર કૃત માનીએ તે તે ભૂલ ઇશ્વરથી થએલી કબુલ કરવી પડે તેતેા અતિ અનિષ્ટ થાય.
બાકી સેમ રસના પાનથી ઉન્માદી અનેલા ઋષિયાથી પ્રગટ થએલાં સૂક્તોમાં ગરબડ ગાટા થઇ જવાના સંભવ રહે છે અને તેમ થએલું પણ છે. કાઇ કાઇ સૂક્તો તેનાં તેજ મ એ ત્રણ ત્રણ વાર ગોઠવાઇ ગએલાં છે એમ આ ગ્રંથકારનાજ પાકાર થએલા છે.
૧૨ ઐતિહાસિક બ્રહ્મવાદી આ ચાલતા વેઢાના ઇતિહાસને પૂર્વ કલ્પને બતાવે છે. ત્યારે આ ગ્રંથકારે પ્રશ્ન કર્યું છે કે તેનાથી પૂર્વ કલ્પમાં શું આજ ઇતિહાસ માનવા ? વળી તેનાથી પૂર્વ કલ્પમાં શું ? એમ અનવસ્થા વિચારવાની મતાની છે.
વળી પુછવાનું કે–વેદમાં પૂર્વ કલ્પના ઇતિહાસ બતાવ્યા, ત્યારે આ કલ્પના ઇતિહાસ કચે ઠેકાણેથી મેલવવાનું બતાવતા હશે ? અથવા આ કલ્પમાં કાઇ ઇતિહાસ બન્યાજ નથી એવી માયન્તા થએલી છે?
૧૩ કલમ તેરમીમાં જનાવ્યું છે કે-અમારા બ્રહ્મવાદી પક્ષના માર્ગમાં પણ કંઈ માટી દેદ્ર શિક્ષાએ છે. આઘોપાંત વેઢાની સંગતિ લગાવ્યા વિના મનુનિષ્ઠિ સ્થાન પર બેઠાવના કઠિન કાર્યાં છે. એ વિષયમાં સ્વા॰ દયાનંદે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org