________________
૧૫૦
તત્ત્વત્રયી—મીમાંસા:
ખંડ ૨
નથી લાગ્યા–મસ્તુ આ સ* વિપ્રતિ પત્તિયાના થતા હુવાં પણ જે વિદ્વાન્ વે પર આઘોપાંત દષ્ટિ નાખશે તેમને તેમાં ધમ, કમ્, વિજ્ઞાન, સભ્યતા, સામુદાયિક તથા વૈયક્તિક ધર્મ, રાષ્ટ્ર ધર્મ, સમાજ ધર્મ, વણુ ધમ, અનેક યજ્ઞ ઇત્યાદિ ઇત્યાદિ નું મૂલ ષ્ટિ ગેાચર થશે. પ્રત્યેક આ સંતાન નું કર્તવ્ય છે કે તે આપની આ પુરાતન પર પરાથી પ્રાપ્ત થએલી આ સંપત્તિની પ્રાણપણથી રક્ષા કરે. આ વિજ્ઞાનના ચમત્કારિક અંધ કરવાવાલા યુગમાં કંઇ આપના આ પૂર્વજોની જ્ઞાનનિધિથી વંચિત ન રહી જઇચે. કઇ ધમાઁથી શૂન્ય રહીને આ લાક અને પર લેાક ને ન ખાઇ બેશીચે.
ન
ઋગવેદાલેચન દ્વિતિયખંડપ્રકરણ ૭૨ પૃ. ૨૮૭થી-કૃતિષય આશ્ચય.
એ પ્રકારે અમે સમસ્ત ઋગવેદના સહસ્ર સૂકતગત દશ સહસ્રથી અધિક મત્રો પર દષ્ટિ નાખીને નિશ્ચય પર પહાચએ છે કે—યદ્યપિ મુખ્યતાથી એમાં ત્રણ દેવતાઓનું વન છે અને ગૌણુતાથી તેત્રીશ ( ૩૩ ) દેવતાઓ ૐ વર્ણન, તા પણ એના અંતગ ત મનુષ્યાપયેાગી સમસ્ત જ્ઞાન કઈ કઈ બીજ રૂપમાં, કંઈ ભૂલ રૂપમાં, કંઇ અંકુર રૂપમાં, કેંધ્ર વિશાલ વૃક્ષ રૂપમાં, વિષ્ણુ ત છે-પ્રથમ ભાગમાં જેટલા પણ પક્ષ મુકયા છે તે સવાઁ પર દષ્ટિ નાખતાં નિમ્ન લિખિત વાતા પર આશ્ચય થાય છે.~~~
( ૧ ) ચાજ્ઞિક આચાર્યાએ ઋગવેદનાં મત્રોના તે તે યજ્ઞ પ્રકરણેામાં વિનિયાગ ( જોડની ) કરી છે સહી, કિંતુ અંતરેય બ્રાહ્મણમાં નિયુકત મત્રોની સંખ્યા અધિકથી અધિક એક સહસ્ર અથવા એ હુંજાર મંત્રીના મધ્યમાં થશેશેષ મત્રોને વિનિચેગ કયાં કેવા પ્રકારે રહ્યો તે જાણ્યુ · નથી જા તુ–સંભવથી અન્ય અનુપલબ્ધ બ્રાહ્મણ ગ્રંથેામાં તેના વિનિયેાગ ( જોડની ) લખી હાશે.
( ૨ ) યાજ્ઞિક આચાય પણ પાતાની કાર્ય પૂત્તિના માટે જ્યાંથી ચાહ્યુ... ત્યાંથો ક્રાઇ સૂકત અથવા મંત્ર લઇ લેવે છે-વિનિયાગક્રમ કેવા પ્રકારે રાખેલા છે, તેનુ મૂલ શુ છે ? તે કાલના ગર્ભમાંજ કઇ હશે.
( ૩ )નિરૂત કાર સ્વતંત્ર અવ્યૂહના ( વિચારણા ) ના પક્ષમાં પ્રતીત થાય છે–તેમને વેદ મ ંત્રાની સ્વતંત્ર નિર્વાચન પદ્ધતિ નીકાલી છે. કિંતુ સત્ અશામાં ન તા અન્ય પક્ષનું ખંડન કરી શકયા છે ન સમાધાન.
( ૪ ) તિલક પક્ષ——આર્યાંના મૂલ વસ્તિ સ્થાનને ઉત્તર ધ્રુવમાં લઈ જવાના વિચારમાં એટલા તલ્લીન થયા છે કે જેમને ભારતની દષ્ટીથી ભારતીય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org