________________
~~
~
~
~
~
પ્રકરણ ૩૨ મું. યાજ્ઞિક, અતાદિક શું પુરા વેદને મળતા છે? ૧૫૧ આર્યોના વિવેચનના માટે પર્યાપ્ત અવકાશ જ નથી મલે. એક અત્યંત મહત્વ યુક્ત પ્રશ્ન એ રહી જાય છે કે ઉત્તર પ્રવથી જે આર્ય ચાલ્યા તેમાંથી કાંઈ મધ્ય એશિયાની તરફ આવ્યા અને ત્યાંથી ભારત વર્ષમાં પહેચ્યા વર્તમાન વૈદિક સુકત તેમની જ કૃતી છે એવું સિદ્ધ કર્યું છે કિંતુ પ્રશ્ન એ રહી જાય છે કે જે યુરોપ આદિ દેશમાં ગયા શું તેમને પણ એજ પ્રકારના સૂકત નહીં બનાવ્યાં હશે? શું તેમને પોતાના પૂર્વજોની તથા પૂર્વ સ્થાનની સ્મૃતિ નહીં રહી હશે? આ દષ્ટિથી પણ તિલક પક્ષને પ્રકાશ નાખવે જોઈને હતા | (૫) સામશ્રમી પક્ષ વર્તમાન વેદેને ભારતીય ના માટેજ માને છે, જેને ઈશ્વરીય જ્ઞાન નથી માનતા–વેને આર્યાવતીય આર્યોની સભ્યતાને ઇતિહાસ માને છે–સંહિતા કાલીન આર્યવર્તનની સિદ્ધિ માટે વેદ વર્ણિત નદીની સંગતિ વર્તમાન નદીએથી લગાવે છે જ્યારે વેદ ભારત વર્ષના માટે જ છે ત્યારે અન્ય દેશ વાસિયાના માટે શું? જ્યાં સુધી અમો તેમના સિદ્ધાંતને સમજી શક્યા છે એ માને છે કે તે તે દેશમાં સમય સમય પર ઈશ્વરીય પ્રેરણાથી અથવા તેવાજ મહાપુરૂષ ઉત્પન્ન થાય છે અને તેજ મનુષ્યને માર્ગ દર્શક આચાર્ય કહેવાય છે-તેમની અંતઃ સ્કુત્તિજ ઉચ્ચ કેટિનું જ્ઞાન છે જેના આશ્રયથી મનુષ્ય સુખ પ્રાપ્ત કરી શકે છે. સામશ્રમીઝ વેદમાં-અધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, આધિયાજ્ઞિક અર્થ માને છે.
(૬) સ્વા. ત્યાનંદ સર્વથા મન્વાદિ મહર્ષિ તથા શાસ્ત્રકારે નાસિદ્ધાંતને માને છે. તે તેમાં ઈતિહાસાદિ નથી માનતા, વેઢ જ્ઞાનને ત્રિકાલાડબાધિત માને છે. તેને કેવલ આ લોકના માટે નહી આપતુ એજ વેને લેક લેકાંતરેના માટે પણ માને છે. આ પ્રશ્ન એ રહી જાય છે કે સૃષ્ટિની આદિમાં જ્યારે ચાર વષિ પર વેદ પ્રગટ થયા તે તે કયું સ્થાન હતુ? જે આજ ભૂલકની સુષ્ટિની આદિને સંબંધ છે તે અહીં આજ લેકમાં વેદ થયા ફરી લેક લેકાંતારમાં વેદ કેવી રીતે પુહા ? જો ત્યાં પ્રગટ થયા તે અહી કયાંથી આવ્યા અથવા પ્રત્યેક લેકમાં–અગ્નિ, વાયુ, આદિત્ય, અંગિરા નામના ચાર ઋષિ હોય છે એ શું? લેક લેકાંતરના માટે એજ વેદ કેવા પ્રકારે છે, આ વિષયમાં સ્વાજીએ-કાંઈ કેઈ ગ્રંથમાં પ્રકાશ નથી નાખ્યા, સ્વા. એ અત્યંત પ્રબલ પ્રયત્ન કર્યું છે કે-વેને મનુવતિ અથવા મનુનિદિક ઉચ્ચ સ્થાન પર બેઠાવવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org