________________
૧૪૬
તત્વશ્ય-મીમાંસા.
ખંડ ૨
પડેલાં છે ત્યાં આગળ થઈ ગયા હતા, તેને રચેલે છે. એ ભાષ્યમાં પ્રાચીન પ્રમાણે વિષે વારંવાર ઊલ્લેખ કરવામાં આવ્યે છે. તે ઉપરથી એવું માનવામાં આવતું કે પ્રાચીનમાં પ્રાચીન સમયથી ઉતરી આવેલે ગાવેદને ખરે અર્થ એ ગ્રંથમાં જલવાઈ રહ્યો છે. એટલે પાંચ શતક પૂર્વે મૂલગ્રંથને હિંદુસ્તાનમાં જે અર્થ થતું હતું અને જે સાયણના ગ્રંથમાં જલવાઈ રહ્યો છે તે બરાબર સમજ એ સિવાય બીજું કંઈ એ સંબંધમાં કરવાનું રહેતું હતું આ વિચારને અનુસરીને જ.
આકસ ફડની કૅલજના સંસ્કૃતના પહેલાના પ્રોફેસર એચ. એચ. વિસ ને વેદનું ભાષાંતર કરવાનું કામ ૧૮૫૦ માં શરૂ કીધું હતું.
પૃ. ૭૩ માં પિફેસર રેંથે આગળ જતાં જણાવ્યું છે કે-એ ટીકાકાએ પિતાના સમયમાં પ્રચાર પામેલા વિચારેને અનુસરીને ગત સમયની ભાષાને તેમજ ધર્મ વિષેન, દંત કથા વિષેના તથા વિશ્વ વિષેના વિચારને અવળે અર્થ કર્યાનાં ચોક્કસ પ્રમાણે એ ટીકાકારોના વચનેમાંથીજ આપણને મળી આવે છે.
એજ પૃ. ૭૩ માંચાસ્ક ઋષિ પિતાના ગ્રંથમાં જે લખે છે તે પરથી સ્પષ્ટ માલમ પડે છે કે એનાથી પ્રાચીન સમયમાં થઈ ગયેલા ટીકાકારોએ વેદના જે અર્થ કીધા હતા તેમાં કેટલીક અગત્યની બાબતેને લગતા ઘણે મતભેદ ચાલતું હતું. એની આગળ થઈ ગયેલા સત્તર ટકા કારેનાં નામ એના ગ્રંથમાં આવે છે, અને એ ટીકાકાએ વેદના જે અર્થ કીધા છે તે એક બીજાથી વિરૂદ્ધ જતા ઘણીવાર દીઠામાં આવે છે. ઉદાહરણ તરીકે–“નાભૈ ” એ વિશેષણ અશ્વિન નામના બે વૈદિક દેવતાઓને લગાડવામાં આવે છે. તેને અર્થ એક ટીકાકર એવો કરે છે કે-“જે સાચા છે અસત્ય નથી તે.”
બીજે ટીકાકર એ અર્થ કરે છે કે “જે સત્યના પ્રણેતા છે તે, 7 અને યાક પતે એમ ધારે છે કે-“નાસિકાથી ઉત્પન્ન થએલા.” એ એને અર્થ હશે ?
ખરેખર વેદના સૂકત રચનારા કવિઓ અને પ્રાચીન ટીકાકારે એ બેની વચ્ચે સમયને અંતર એટલે મહટે હતું કે યાસ્કની પહેલાં થઈ ગયેલા-કૌત્સ નામના એક આચાર્ય તે એટલે સુધી કહેવાની હિંમત કરી હતી કે તેને અથ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org