________________
પ્રકરણ ૩૨ મું. વિદિકમાં ચાલતા વિના મૂલથી બગાડ.
૧૩૯
મણકા ૩૩માના છ. ૨૧માં વેદમાં ઠેક ઠેકાણે કહેવામાં આવ્યું છે. કે દેવતાઓ મનુષ્યને જેમ નાના પ્રકારની વિપત્તિ, કલેશ, તથા રોગથી બચાવે છે તેમ તે પની લાલચથી પણ બચાવે છે.” અમાં જરા વિચારવાનું કે- .
જેમ મનુષ્યને મનુષ્ય શક્તિ પ્રમાણે ઉપકારી થાય તેમ દેવતાઓ પણ મનુષ્યને ઉપકારી થાય તેમાં વિશેષ જેવું શું?
આ ઇંદ્રાદિક દેવો- સંજન્માકે અજન્મા ને ખરે ખુલાશે વેદથી લઈ પુરાણાકદિકના ગ્રંથ સુધી જોવામાં આવતું નથી–પરંતુ કેટલીક પુરાણ કથાએના પ્રસગમાં-ફલાને રષિતપકવા લાગે, ઈદ્રનેચિંસ્યા થતાં દેવાંગનાઓ એકલી, તે તપસ્વીને તપસાથી ભ્રષ્ટ કરાવી પોતે પોતાના ઈંદ્રપને રાખીલેને, આવા પ્રસંગે જોતાં અજન્માતે નથી, પણ સજેન્યજ સિદ્ધ થાય છે. જેને ગંથમાંતે-ઇંદ્રાદિક દેવે સજન્માજ છે માત્ર આપણાથી આયુષ સુખાદિકમાં અધિક પિત પિતાની હદ્દ પ્રમાણે મનાએલા છે. આ ઈદ્રાદિકના આયુષ્યાદિકને અરે ખુલાશે વૈદિકમાં ન મળવાથી શૈશવાવસ્થાના બંધારણ તરીકે તે નહી કયો હોય? આ વાતમાં કાંઈક વિશેષ અમે આગળ જઈને બતાવીશું. ઇત્યતં વિસ્તરણ ૫ * વિવિધ જ્ઞાનમાળા, મણકે ૩૩ મે. પૃ. ૨૭ થી જુવો---
“શી રીતે અશ્વને રાંધવા, શી રીતે તેની પૂજા કરવામાં આવતી હતી, કેવી રીતે તેણે વિકર્તાઓ કાપતા હતા, અને અંતે તેનું માંસ રાંધ્યાથી યજ્ઞાહૂત ઋષિઓ કેવા આગ્રહની સાથે તે માંસ ખાતા હતા, એ બધાનું વર્ણન આ સ્તોત્રમાંથી મળે છે.” - જો કે આ તેત્ર લાંબા છે તથાપિ વૈદિક ઋષિઓના આચાર વ્યવહારના વિષે અતિ પ્રધાન પ્રમાણ તરીકે માં જગાએ તેનું ભાષાંતર આપવું યોગ્ય ધારીએ છીએ –
: . ૧ “મિત્ર, વરૂણ, અર્થમા, આયુ, ઈ ત્રાભૃક્ષા, અને મરહૂગણ એઓ અમારે તિરસ્કાર ન કરે, જ્યારે અમે યજ્ઞમાં-દેવજાત કુતગતિ અશ્વનું ગુણ કિર્તન કરીએ.”
* ૨ જ્યારે પુરોહિતને સ્નાત સુસજિજત ઘેડાની સામે તૈયાર કરેલ નૈવેદ્ય આપે છે ત્યારે ઘડાના અગ્રવતી વિચિત્ર વર્ણ બેલ નારી અજા જાય છે ૪ અને ઈદ્ર તથા પૂવાની અતિપ્રિય હવનય થાય છે.
* ઘેડાનું બલિદાન આપવાની પહેલાં એક બકરે, ઈદ્ર તથા પૂષાના ઉદ્દેશથી બલિસ્વરૂપ આપવામાં આવે છે. (આ નેધ તેજ ગ્રંથકારે રીપમાં લીધેલી છે. ) .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org