________________
પ્રકરણ ૩૨ મુ. વૈદિકામાં ચાલતા વેશમાં મૂલથી બગાડ.
૧૪૧
૧૩ પાક સાધન ઈંડ, જૂન-પીરસવાનું વાસણુ, ગરમ નિવારણ પાત્ર, ઢાંકવાનું પાત્ર, કાએ માંસ કાપવાની તરવાર એ બધા અશ્વના ગોરવ વધારા.
૧૪ ઘેાડા જ્યાં ગયા છે. જયાં સ્થિતિ કરી છે, જ્યાંચાલ્યા છે, ખીજા તેના—પગ બંધન રજી, પીવાનુ પાણી, ખાવાનું દઉં, આ બધા હું ઘેાડા ? તમારી સાથે દેવતાઓની પાસે રહા.
૧૫ હૈ અશ્વ ? વાડા વાળા અગ્નિ તમને શબ્દાયમાન ન કરે ઉજવલ સૌરવપૂર્ણ માંસ રાંધવાની કઢાઇ નાશ ન પામે, યજ્ઞને માટે આણેલા ઘેાડા જે ભક્તિપૂર્વક પ્રવ્રુત્ત થયા છે. અને વખતે આ શબ્દોચ્ચાર મંત્ર પવિત્ર થયા છે. તેને દેવતાઓ ગ્રહણ કરે.
૧૬ ઘેાડાના પહેરેલાવસ્ત્ર, અલ કાર વાળા સેનાના સામાન, તેનું કાથાનુ દોરડું, પગનુ’ દોરડું, આ બધા દેવતાઓને આદરણીય તરીકે લેાકેા આપે.
૧૭ જો કોઇ તમને ચલાવવા માટે લાત મારે, અથવા લગામ માટે, જ્યારે તમેપેાતાના બળથી દ્વીધ નિશ્વાસ ધ્વનિ કર્યાં હતા તેને માટે તમે જે કઈ તે હું પવિત્ર આરાધનાથી આહુતિની સાથે નિક્ષેપ કર્
૧૮ આ ક્રુતગતિ દેવપ્રિય ઘેાડાના—ચેતરીશ પંજરમાં કુહાડી પ્રવેશ કરીછે, સમિતાગણ તેને એવી કૌશલ પૂર્વક કાપી છે, જે પ્રત્યંગે અદ્રિ રહેલા છે, અને તેના પ્રત્યેક સંધિ સ્થલનુ નામ કહે છે.
૧૯ આ તેજ વાળા ઘેાડાના એક વિકર્તાનું નામ ૠ ( કાલ) બીજા એ (સ્વ મૃત્ય) તેના દઢ રૂપથી ધારણ કરીને રાખ્યા છે. હું અશ્વ ? જે જે અગ તમારા મેં ચાગ્ય વખતે કાપ્યાં છે તે હું માંસપિંડ કહીને અગ્નિયે રાધુ છું.
૨૦ તમારૂ અમૂલ્ય દેહ તમને કલેશ ન આપે, કારણ ખચિત્ત તમે દેવ નિકેતનમાં જાઓ. તમારા દેહમાં કુહાડી–વધારે વાર નહીં લાભી અપટુ-સમિતા ખરા અંગ લક્ષ નહી કરતાં–તરવારથી તમારા ગામના શરીરને અનક ખંડ વિખંડ ન કરે
* કાત્યાયને લખ્યું છે કે યજ્ઞમાં ઋષિઓની સ્ત્રઓ કાપવા માટે ધાડાના શરીરના જુદા જુદા ધાતુવાળા દંડીં ચિન્હ કરતા હતા, તે દંડનું નામ અંકા છે. ( આ નોંધ અંક શબ્દની ટીપમાં તે ગ્રંથ કારેજ મુકેલી છે. )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org