________________
૪૧૮
તત્ત્વત્રથી મીમાંસા.
' ખંડ ૧
પ્રાપ્ત થતાં ગર્ભવાળ થએલા ચિંતાથી પીડિત થયા. પછી વિગુના શરણે જઈ કહેવા લાગ્યા કે હે ભગવાન! તું અમારી રક્ષા કર? વિષ્ણુએ શંકરના પુત્રથી નિર્ભય થવાનું બતાવ્યું. પછી બધાએ દેવોએ વિષ્ણુને આગળ કર્યા. બ્રમ્હા, ત્રષિઓ પણ સાથે લીધા અને શિવની સ્તુતિ કરવા લાગ્યા બાદ મહાદેવજીએ વમન કરવાનું કહ્યું. એકી સાથે વમન કરતાં તપેલા સેનાના જે એક મહાપર્વત જે. ઢગલે . એક અગ્નિ વિના બધાએ દેવગણ સુખી થઈ ગયા. પછી અગ્નિએ કહ્યું કે હું શું કરવાથી સુખી થાઉં? ત્યારે બધાએ દેવગણેને સાંભળતાં મહાદેવજી બોલ્યા કે હે અગ્નિ? તું એ વીર્ય નિમાં કાઢી નાખ. પછી અગ્નિ હસીને બોલ્યા કે તમારું જાજવલ્યમાન વીર્ય સાધારણ માણસ કેવી રીતે ધારણ કરી શકે? પછી મહાદેવે કહ્યું કે-માઘ માસમાં તાપ લેનારના દેહમાં તેજ મૂકતે જજે. પછી તે અગ્નિ સવારમાં તાપના રૂપે થત, સ્નાનથી ધ્રુજતી કૃત્તિકાદિ સ્ત્રીઓ તાપ લેવા બેસતી, તેમના શરીરમાં રમકૃપમાં પરમાણુઓના સ્વરૂપથી પ્રવેશ કરી વીર્ય વિનાને થઈ સુખી થયે. પણ દષિપત્નીએ પતિના શાપથી ખે ચરીઓ બની ગઈ, આ વ્યભિચારથી દુઃખીનીઓએ તે વીર્ય હેમગીરિની પાછળ જઈ કા નાખ્યું અને વાંસડાઓમાં ગુંડાલી ગંગામાં નાખ્યું. તેનું ષમુખ (કાતિ કેય) બાળક થએલું જાણું દેવતાઓ ખુસી થયા. આ બાળક જન્મે કે તુરતજ પાર્વતીના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. પાર્વતીજીએ મહાદેવજીને કારણે તપાસવાનું કહ્યું પણું, પિતે સર્વજ્ઞ હેવા છતાં અજ્ઞ જેવા થઈ ગયા. એટલામાં નારદે આવીને કાત્તિકેય પુત્ર થયાની વધામણી આપી. પછી મોટી ધામધુમથી તે બાળકને જેવા ચાલ્યા. બ્રહ્મા, વિષ્ણુ, દેવગણ અને ગંધ પિતપતાના વાહન ઉપરથી ઉતર્યા. કેઈએ દંડવત કર્યા. કેઈએ માથું નમાવ્યું, પછી શાન્તિ પાઠ થયા. શિવ પાર્વતી પણ બળદ ઉપરથી ઉતર્યા. શિવ ભેટયા પાર્વતીએ સ્તનપાન કરાવ્યું. આ પ્રમાણે કાર્તિકેય સ્વામીની ઉત્પત્તિ બતાવેલી છે. | ઇતિ સ્કંદપુ. ના કાતિકેય. !
કલમ બીજી-મત્સ્ય પુરાણના કાર્તિકેય-શિવપાર્વતીનુ એકાન્ત કહી વિરભદ્ર દર્શનના માટે આવેલા દેવતાઓને પાછા કાઢયા. એક હજાર વર્ષ વીત્યા પછી દેવેએ અનિ દેવને તપાસવા શિવ પાસે મોકલ્ય, વિદનેને દૂર કરી તેણે પીધેલું શિવવિર્ય દેવતાઓના પેટમાં પેઠું “જિ સુહા જેવા” (કેમકે અગ્નિ છે તે દેવતાઓનું મુખ છે) તે દેવતાઓનાં પેટને ફેડી બહાર નીકળ્યું અને શિવનાજ આશ્રમ આગળ જઈ તે વીર્યનું મોટું સરોવર બની ગયું. તેમાં પાર્વતીનું સ્નાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org